________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રથમસ્થાન-અધ્યાય આઝમ
જે પુરૂષ માર્ગમાં ચાલવાથી થાકી ગયા હૈાય, જે ભૂખ્યા થયા હાય, જેને શાષરોગ થયા હાય, જે ક્રોધાતુર હાય, અને જે વિષમ આસનથી બેઠેલા હોય તેણે પીધેલું પાણી રાગકર્તા છે. માટે મન પ્રસન્ન રાખીને અને સારી રીતે મેશને ધીમે ધીમે પાણી પીવું. ભેાજન કરતાં પ્રથમ પાણી પીવાથી તે જઠરાગ્નિને નાશ કરેછે, ભોજનની મધ્યમાં પીવાથી રસાયન જેવા ગુણ આપેછે, અને ભાજનની અંતે પીવાથી તે પાણી જલદી પચી શકતું નથી. ભાજનના આરંભમાં પાણી પીવાથી જરાગ્નિ મંદ પડેછે અને શરીર સૂકાઈ જાયછે તથા ભાજનની અંતે પીવાથી શરીર સ્થૂળ થાયછે અને આમાશયની ઉપર ક થાયછે માટે ભાજનની મધ્યે પાણી પીવું.
इति जलवर्गो नाम सप्तमोऽध्यायः ।
अष्टमोऽध्यायः
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષીરવર્ગ.
अथातः संप्रवक्ष्यामि क्षीरवर्ग तु वत्सक ! | दधिसर्विस तक्रं तेषां सर्वगुणागुणम् ॥
હે પુત્ર! હવે હું તને દૂધના વર્ગ કહું, તથા તેના પેટામાં દહીં, ધી, વસા, છાશ, એ સર્વના ગુણ તથા અવગુણુ પણ કહુંછું.
દૂધની ઉત્પત્તિ.
यद्यदाहारसंजातमुरः स्थितशिरानुगम् । तत्तज्जठरमायाति तथा पित्तेन संयुतम् ॥ पाचितं जाठरे वह्नौ पित्तेन सह मूर्च्छितम् । पच्यमानं शिराप्राप्तं क्षरते येन पुत्रक ! ॥ तेन क्षीरमिति ख्यातमग्निसोमात्मकं पयः । अमृतं सर्वभूतानां जीवतं बलकृन्मतम् ॥
For Private and Personal Use Only
૭પ