________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૪
હારીતસંહિતા.
કે વિરેચન થયા પછી તરતજ, નવા તાવમાં, અજીર્ણમાં, અને ખાંશીના રોગમાં ઠંડું પાણી હિતકર નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रतिश्याये प्रसेके च ज्वरे कुष्ठे व्रणेषु च ॥ शोफे नेत्रामये चैव मन्दाग्नौ च तथा क्षये । सूतिजातासु नारीषु रक्तस्रावेऽप्यरोचके ॥ एतेषां सिद्धिमिच्छद्भिः पानीयं मन्दमाचरेत् । સળેખમના રાગમાં, મોંમાં પાણી છૂટતું હોય એવા રાગમાં, તાवभां, प्रेटना रोगभां, प्रशु रोगभां, सोलना रोगभां, नेत्र रोगभां, ०४રાગ્નિ મંદ હોય એવા મંદાગ્નિ રોગમાં, ક્ષય રાગમાં, સુવાવડી સ્ત્રીઓને, રક્તસ્રાવ થયો હોય ત્યારે, અને અરૂચિ રોગમાં, રોગીને સારૂં કરવાની ઇચ્છાવાળા વૈદ્યોએ રાગીને જેમ બને તેમ પાણી થાડું પાડ્યું.
जीर्णे च क्षुत्प्रपन्ने च पीतं हन्त्युदरानलम् ॥ करोति गुल्मं शूलं वा तथा श्रान्ते बहूदकम् । तस्माजीर्णेऽनलं हन्ति अजीर्णे वारि भेषजम् ॥
भुक्तान्तः परतः शस्तं पीतं वारि गुणात्मकम् ।
અન્ન પચી ગયા પછી અથવા ભૂખ લાગ્યા પછી પાણી પીવાથી જરાગ્નિ મંદ થાયછે, તથા શૂળ અથવા ગુલ્મ રોગ ઉત્પન્ન થાયછે. તેમજ થાકી ગયેલાએ ઘણું પાણી પીવાથી પણ એવાજ રાગ ઉપજેછે. અન્ન પચી ગયા પછી પાણી પીવાથી જઠરાગ્નિ મંદ પડી જાયછે, માટે અન્ન ન પચ્યું હોય ત્યારે પાણીને ઔષધરૂપ જાણીને પીવું. ભાજન કરતાં વચમાં તથા તે પછી પીધેલું પાણી ગુણ આપનારૂં હોવાથી તે સારૂં છે.
अध्वान्ते क्षुधाक्रान्ते शोषक्रोधातुरेषु च ॥
विषमासनोपविष्टे च पीतं वारि रुजाकरम् । तस्मात्प्रसन्ने मनसि पानीयं मन्दमाचरेत् ॥
आदौ पीत्वा दहत्यग्निं मध्ये पीत्वा रसायनम् तदन्ते च जलं पीतं तज्जलं दुर्जरं भवेत् ॥ भोजनादौ जलं पीत्वा चाग्निसादः कृशाङ्गता । अन्ते करोति स्थूलत्वमूर्ध्वमामाशयात्कफम् ॥ इति आत्रेयभाषिते हारीतोत्तरे तोयपानविधिः ।
For Private and Personal Use Only