________________
Shri Mahavir Jain Aradhana Kendra
હર
www.kobatirth.org
હારીતસંહિતા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दीपनं च हुताशस्य पाण्डुशोफोदरापहम् । अजीर्ण जरयत्याशु पीतमुष्णोदकं निशि ॥ इति आरोग्योदकम् ।
જે પાણીને તેને ચોથા ભાગ ખાકી રહે ત્યાં સુધી ઉકાળ્યું હોય તેને આરામ્યાદક કહેછે. એ આરોગ્યેાદક ખાંસી અને શ્વાસને હરે; પથ્ય છે, વાયુને દૂર કરેછે, તાવને તત્કાળ મટાડે છે, મળનું ભેદન કરેછે, કાને દૂર કરેછે, સળેખમને પકવેછે, શૂળ, ગુલ્મ અને અર્શો નાશ કરેછે, જઠરાગ્નિને પ્રદિપ્ત કરેછે, પાંડુરોગ, સોજાને રોગ અને ઉદર રોગને દૂર કરેછે અને નહિ પચેલા અન્નને તરત પચાવી દેછે જો એ ગરમ પાણી રાત્રે પીધું હોય તેા એવા એવા ગુણ કરેછે.
શીતાદકના ગુણ,
मद्यपानसमुद्भूते रोगे पित्तान्विते पुनः ।
1
सन्निपातसमुत्थे च तत्र शीतोदकं हितम् ॥
મઘ પીવાથી જે રોગ થયા હોય, તથા જે રોગ પિત્તથી થયા હોય; તેમ જે રાગ સન્નિપાતથી (એટલે ત્રણે દોષ કાપવાથી) થયેલા હાય, તે રોગમાં ઠંડું પાણી હિતકારક છે.
ઉષ્ણેાદકનું લક્ષણ,
शारदे च तथा ग्रीष्मे काथयेत् पादशेषितम् । शिशिरे च वसन्ते च कुर्यादुर्भावशेषितम् ॥ * कायेदेव हेमंते प्रावृषि त्वर्धभागिकम् । काथ्यमानं च निवेगं निष्फेनं निर्मलं च यत् । अर्घावशिष्टं भवति तदुष्णोदकमुच्यते ॥
શરણ્ ઋતુમાં તથા ગ્રીષ્મ ઋતુમાં ચેાથે ભાગ બાકી રહે ત્યાંસુધી પાણી ઉકાળીને પછી તે વાપરવું; શિશિર અને વસંત ઋતુમાં અર્ધું બાકી રહે ત્યાંસુધી પાણી ઉકાળવું; હેમંત ઋતુમાં અને વર્ષા ઋતુમાં પણ અર્ધું આકી રહે ત્યાંસુધી ઉકાળવું. ઉફળતી વખતે જે ઉભરાવગરનું, પીણુ વગરનું અને નિર્મળ હાય, એવા અર્ધા વિશિષ્ટ પાણીને ઉષ્ણેાદક કહેછે. * વિતરૢતો રટ્ટા એવા પણ પાઠ છે.
For Private and Personal Use Only