________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
ભેંશનું દહીં કફ કરનારું, કાંઈક જાડું, અને મનુષ્યને સોજો ઉન ત્પન્ન કરનાર છે. પ્લીહા (બરલ), અશ, ગ્રહણીદેવ, અને અતીસારવાળા રોગીઓને હિતકર છે.
બકરીની છાશના ગુણ. छागलं लघु सुस्निग्धं त्रिदोषशमनं परम् । गुल्मार्थीग्रहणीशूलपाण्डामयविनाशनम् ॥
તિ છાતશુળ: બકરીની છાશ હલકી, અતિશય સ્નિગ્ધ, અને ત્રિદેવને શમાવવામાં શ્રેષ્ઠ છે. વળી તે ગુલ્મ, અર્શ, ગ્રહણ, શલ અને પાંડુરેગને નાશ કરનારી છે.
ત્રણ પ્રકારની છાશ, तथाच त्रिविध तक्रं कथ्यते शृणु पुत्रक!। यथायोगेन तत् सम्यक् शस्यते येषु रोगिषु ॥ समुद्धृतघृतं तक्रमोद्धतघृतं च यत् ।
अनुद्धतघृतं चान्यदित्येतत्रिविधं मतम् ॥ વળી છાશ ત્રણ પ્રકારની કહેવાય છે તે તથા તે છાશ જેવા - ગવડે જેવા જેવા રોગીઓને હિતકર છે તે હું સારી રીતે કહું છું હે પુત્રી તું સાંભળ (૧) જે છાશમાંથી ધી કાઢી લીધેલું હોય એવી, (૨) જેમાંથી અરધું ઘી કાઢી લીધેલું છે એવી, તથા (૩) જેમાંથી બિલકુલ ઘી કાઢી લીધેલું નથી એવી એપ્રમાણે છાશ ત્રણ પ્રકારની કહેવાય છે.
ત્રણ પ્રકારની છાશના ગુણ, सवं लघु च पथ्यं च त्रिदोषशमनं परम् । ततः परं वृष्यतरं क्रमेण समुदीरितम् ॥ अनुद्धृतघृतं सान्द्रं गुरु विद्यात्कफात्मकम् । बलप्रदं तु क्षीणानामामशोषातिसारहृत् ॥
__इति अनुद्भुततक्रगुणाः । બધીયે છાશ હલકી અને પથ્ય છે તથા ત્રિદોષને શમાવવામાં
For Private and Personal Use Only