________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય આઠમે.
શ્રેષ્ઠ છે. ઉપર જે છાશના પ્રકાર કહ્યા છે તેમાંથી પહેલા પ્રકારની છાશ કરતાં બીજા પ્રકારની વધારે પૌષ્ટિક છે અને તેના કરતાં ત્રીજા પ્રકારની વધારે પૌષ્ટિક છે, જે છાશમાંથી ઘી કાઢી લીધેલું નથી તે છાશ જાડી, ભારે અને કફ કર્તા હોય છે; વળી તે શરીરે ક્ષીણ થઈ ગયેલાને બળ આપનારી તથા આમ, શોષ, અને અતિસારને હરનારી છે.
गरोदराीग्रहणीपाण्डुरोगे ज्वरातुरे। व!मूत्रग्रहे वापि स्नेहव्यापदि मेहिषु ॥ हितं संप्रीणनं बल्यं पित्तरक्तविरोधकृत् । मधुरं पित्तरक्तघ्नमत्युष्णं रक्तपित्तकृत् ॥ बहूदकं दीपनीयं रक्तपित्तप्रकोपनम् । पीनसे श्वासकासे च न शस्तमिह कथ्यते ॥
રૂતિ ત્રિવિધતા : વિષગ, ઉદરરોગ, અશિરેગ, ગ્રહણગ, પાંડુરોગ, અને જવરરોગ, એ રેગવાળાઓને પણ ઘી નહિ કાઢી લીધેલી છાશ હિતકર છે. વળી ઝાડા પેશાબને કબજે થયો હોય તેમાં સ્નેહપાન વધારે અથવા ઓછું થવાના કારણથી કાંઈ પીડા ઉપજી હોય તેમાં, તથા પ્રમેહમાં એ છાશ હિતકર, પ્રીતિ ઉપજાવનારી, બળદાતા તથા પિત્તરક્તને અટકાવનારી છે. એ છાશ મધુર હોય તે રક્તપિત્તને નાશ કરનારી છે, અતિ ગરમ હોય તે રક્તપિત્તને ઉત્પન્ન કરનારી છે તથા બહુ પાણીવાળી હોય તે જઠરાગ્નિને પ્રદીપ્ત કરનારી અને રક્તપિત્તને કપાવનારી છે. પીનસરગમાં, શ્વાસમાં, અને ખાંસીના રેગમાં છાશ હિતકર નથી એમ પ્રાચીન વૈવો કહેછે.
अर्धोदकमुदश्वित्स्यात् तक्रं पादजलान्वितम् । वातं कर्फ हरेद्धोलमुदविच्छेष्मलं भवेत् ॥ करेण मर्दितं यश्च तर्पणं बलकृन्मतम् ।
श्रमापहरणं स्निग्धं ग्रहण्यर्थोऽतिसारनुत् ॥ છાશમાં જે અરધું પાણી હોય તે તેને ઉદશ્વિત કહે છે. અને જે ચતુર્થશ અથવા એથે ભાગે પાણી હોય તે તેને ઘેલ અથવા મઠ
For Private and Personal Use Only