________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
કહે છે. ઘેલ વાયુ અને કફને હરનારે છે તથા ઉદધિત કફને ઉત્પન્ન કરનારું છે. જે ઘેલને હાથવડે ચોળી નાખીને તૈયાર કર્યો હોય તે ધાતુ
ને તપ્ત કરનાર, અને બળ આપનાર માનેલું છે; વળી તે શ્રમને દૂર કરનાર, સ્નિગ્ધ, અને ગ્રહણું, અર્શ, તથા અતિસારને નાશ કરનાર છે.
છાશ પીવાન વિધિ वातेऽम्लं सैंधवोपेतं स्वादु पित्ते सशर्करम् । पिबेत्तकं कफे चैव व्योषक्षारसमन्वितम् ॥ शीतकालेऽग्निमांद्ये च कफोत्थेष्वामयेषु च । मार्गावरोधे दुष्टेऽग्नौ गुल्मासि तथामये ॥ शस्तं प्रोक्तं च तकं स्यादमीषां सर्वदा हितम् । सर्वकालेषु तच्छस्तमजाजिलवणान्वितम् ॥
- તિ તવાનવિધિઃ વાયુના રોગમાં ખાટી છાશમાં સિંધવ નાખીને તે પીવી; પિત્તના રેગમાં મધુર છાશ સાકર નાખીને પીવી; અને કફના રોગમાં ક્ષાર (સંચળ) તથા સુંઠ, પીપર, મરીનું ચૂર્ણ નાખીને પીવી. શીઆળામાં, અગ્નિમાંધમાં, કફથી ઉપજેલા વ્યાધિઓમાં, મળ મૂત્રદિના માર્ગને રોધ થયો હોય તે રેગમાં, જઠરાગ્નિ દેષ પામ્યો હોય તે રોગમાં, ગુર્ભાગમાં, અને અર્ચના વ્યાધિમાં છાશ પીવી હિતકર છે. તેમજ જીરું અને અને લવણ એકઠું નાખીને છાશ પીવી એ સર્વે વખતે ફાયદે આપનારી છે,
છાશ પીવાને નિષેધ, इति तक्रगुणान् ज्ञात्वा न दद्याद्यस्य तं शृणु । सते शोफे च क्षीणानां नोष्णकाले शरत्सु च ॥ न मूर्छाभ्रमतृष्णासु तथा रक्ते सपैत्तिके। न शस्तं तक्रपानं च करोति विविधान् गदान ॥ કાંઈ વાગવાથી ક્ષત પડયું હોય ત્યારે સેજે ચઢયો હોય ત્યારે, શરીર સૂકાઈને દુર્બળ થઈ ગયું હોય ત્યારે, ઉષ્ણઋતુમાં, શરદઋતુમાં,
For Private and Personal Use Only