________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
શિશિરઋતુના દહીંના ગુણ शैशिरं सघनं चाम्लं पिच्छिलं गुरु चैव च । वृष्यं बलकरं पैत्तं श्रमस्यापहरं परम् ॥
इति शैशिरं दधि । શિશિરઋતુનું દહીં જાડું, ખાટું, પિચ્છાવાળું, ભારે, વીર્યજનક, બળ આપનાર, પિત્તને ઉત્પન્ન કરનાર, અને થાકને દૂર કરવામાં શ્રેષ્ઠ છે.
सतना हीना गुरु वातलं मधुरं स्निग्धं किञ्चिदम्लं कफात्मकम् । बलकृद्धीर्यकृत्प्रोक्तं वासन्तं न प्रशस्यते ॥
इति वसन्तदधिगुणाः । વસંતઋતુનું દહીં વાયુકર્તા, મધુર, સ્નિગ્ધ, કાંઈક ખાટું, કફકર્તા બળકર્તા અને વીર્ય ઉત્પન્ન કરનારું છે. એ ઋતુમાં દહીં ખાવું હિતકારક નથી એમ કહ્યું છે.
ગ્રીષ્મઋતુના દહીંના ગુણ लघु चाम्लं भवेद्ग्रीष्मे चात्युष्णं रक्तपित्तकृत् । शोषभ्रमपिपासाकृत् दधि प्रोक्तं न प्रैष्मिके ॥
___ इति ग्रीष्मदधिगुणाः। ગ્રીષ્મઋતુમાં દહીં હલકું, ખાટું, અતિ ગરમ, અને રક્તપિત્તને ઉત્પન્ન કરનારું થાય છે. વળી તે શેષ, ભ્રમ અને તરસને ઉત્પન્ન કરે છે, માટે ગ્રીષ્મઋતુમાં દહીં ખાવાનું હિતકર નથી એમ કહેવું છે.
ही मान विधि शरग्रीष्मवसन्तेषु दोषकन्न हितं भवेत् । न नक्तं दधि भुञ्जीत न चाप्यधृतशर्करम् ॥ ज्वरासृपित्तवीसर्पकुष्ठिनां पाण्डुरोगिणाम् । संप्राप्तकामलानां च शोफिनां च विशेषतः॥ तथाच राजयक्ष्माणामपस्मारे च पीनसे । प्रतिश्यायादितानां च भोजने न हितं द्धि ॥
इति दधिवर्जनम् ।
For Private and Personal Use Only