________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
आसां जलं घनं नातिवातश्लेष्मविकारकृत् । पूर्वसामुद्गाश्चैव नद्यो नवशतैर्युताः ॥ પૂર્ણ, પસ્વિની, વેતા, પ્રણીતા, વરાનના, દ્રોણ, ગવદ્ધની, અને બીજી નદીઓ ગેમની પછવાડે જનારી છે. એ નદીનું પાણી જાડું, તથા વાયુ અને કફનો ઘણે વિકાર કરનારું નથી. એ નદીઓ નવસે નદીઓ સહિત પૂર્વ ભણીના સમુદ્રમાં જાય છે.
દક્ષિણ દેશમાં વેહેનારી નદીઓ, कावेरी वीरकान्ता च भीमा चैव पयस्विनी। विभावरी विशाला च गोविन्दी मदनस्वसा। पार्वती चापरा नद्यो दक्षिणाधिगमा इमाः॥ प्रत्येकशो नवशतैर्युक्ताश्चेमाः पृथक् पृथक् । सर्वासां परिसंख्या च शतानां चैकविंशतिः॥ કાવેરી, વીરકાંતા, ભીમા, મસ્વિની, વિભાવરી, વિશાલા, ગોવિંદી, મદનસ્વસા, પાર્વતી, અને બીજી નદીઓ દક્ષિણ દેશમાં વહન કરે છે. એમાંની પ્રત્યેક નદી જૂદી જૂદી નવસે નવસે નદીથી યુક્ત છે અને તે સર્વની સંખ્યા એકવીસસો છે.
નદીઓને વિસ્તાર कोशे क्रोशे भवेत् कुल्या योजने योजने नदी । द्वियोजने च विशेया महानीरा बुधैर्नदी॥
એક એક કેસમાં એક એક નાની નદી હોય છે, અને એક એક જેજનમાં એક એક સાધારણ નદી હોય છે. તથા બે બે જનમાં એક ઘણું પાણીવાળી મોટી નદી હોય છે એમ ડાહ્યા પુરૂએ જાણવું.
પૃથ્વીના પ્રકાર અને ગુણ भूमिः पञ्चविधा ज्ञेया कृष्णा रक्ता तथा सिता। पीता नीला भवेच्चान्या गुणास्तासां प्रकीर्तिताः ॥ कृष्णा च मधुरा रूक्षा कषाया पीतवर्णिनी । रक्ता सा च भवत्तिका मधुराम्ला सिता स्मृता ॥ नीला सकटुका ज्ञेया भूमिभागाजलं विदुः ।
For Private and Personal Use Only