________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન-અધ્યાય સાતમે
वातपित्तहरं नीरं त्रिदोषनं मतं परम् । श्रमग्लानिहरं वृष्यमुत्तराशानुगामि च ॥
ફતિ ના ઉત્તરાનુ મંગુવતી, ત્રાવતી, પારાવતી, ક્ષિપા, પીતવર્ણની મહાનદી, મને નવિની એવી મત્સ્યકન્યા, શેવતી, શિવલિની, એ નદીઓ સિંધુનદીમાં બુકન થઈને સમુદ્રમાં જાય છે. તેમનું પાણી વાયુ અને પિત્તને હરનારું, ત્રિદોષને નાશ કરનારું, શ્રમ અને ગ્લાનિને હરનારું, તથા પુષ્ટિ કરનાર, રવુિં ઉત્તમ માનેલું છે. એ જળ ઉત્તરદેશમાં વહન કરે છે.
પશ્ચિમ તરફ વેહેનારી નદીઓ नापी गोपती गोलोमी गोमती सलिला महीं। सरस्वतीयुता नद्यो नर्मदा पश्चिमानुगाः ॥ आसां जलं घनं पीतं पित्तघ्नं कफकृत्तथा । बातदोषहरं हृद्यं कण्डूकुष्टविनाशनम् ॥ તાપી, ગપતી, ગોલેમી, ગોમતી, સલિલા, મહી, સરસ્વતી, અને એ સૌની સાથે નર્મદા. એ નદીઓ પશ્ચિમ દિશા ભણી વેહેનારી છે. અને નદીઓનું પાણી જાઉં, પીળું, પિત્તને મટાડનારું, કફને ઉપજાવનારું, વાયુના કોપને હરનારું, હૃદયને હિતકર, તથા ખસ અને કોટને નાશ
પશ્ચિમ પર્વતમાંથી ઉપજેલી નદીઓ, पश्चिमाद्रिससुद्भता गौतमी पुण्यभाजना। आलां शीतं जलं वापि कफवातविकारकृत् । पित्तप्रशमनं बल्यं मूत्रदोषविकारकृत् ॥
પવિત્ર એવી ગૌતમી નદી (અને બીજી કેટલીક નદીઓ) પશ્ચિમ નળીના (સહ્યાદ્રિ) પર્વતમાંથી ઉત્પન્ન થયેલી છે. એ નદીઓનું પાણી શીતળ અને કફ તથા વાયુના રોગને ઉપજાવનારું છે. વળી તે પિત્તને માવનારું, બળ આપનારું, અને મૂત્ર દેશ સંબંધી રોગને મટાડનારું છે.
ગેમીને મળનારી નદીઓ, पूर्णा पयस्विनी वेता प्रणीता च वरानना। द्रोणा गोवर्धनी यान्या गौतम्यनुगता इमाः॥
For Private and Personal Use Only