________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય સાતમાં.
૬૫
હોય છે. તે નદીનું પાણી વાયુ અને કફને શમાવે છે તથા વસંત ઋતુમાં વિશેષ કરીને હિત કરે છે. નદીનું પાણી હેમંત ઋતુમાં હિતકર નથી.
પાષાણુ નદીના ગુણ धनविमलशिलानां स्फालनाजातफेनं बहलसजलवीचीच्छन्नसंक्षोभदृप्तम् । नतु लघु च सुशीतं नातिचोष्णं धनं वा हरति पवनपित्तं श्लेष्मद्वारि सम्यक् ।।
રૂતિ વાનરીગુઈરા નદી માંહેના નક્કર અને નિર્મળ પથરાઓમાં અફળાઈને ફીણવાળું થયેલું તથા પાણીને મોટા મોટા તરંગથી ઢંકાઈ ગયેલું અને પાણીમાં ઉપજેલા ક્ષોભવડે ઉછાળા મારતું પાષાણુ નદીનું પાણી હલકું કે, બહુ હું, કે બહુ ગરમ કે જાડું નથી હોતું. એ પાણી વાયુ અને પિત્તને મટાડે છે અને કફને ઉત્પન્ન કરે છે.
રેતીવાળી નદીના ગુણ, सघनविमलतोयं सैकतायाः प्रवाहो न च भवति लघुत्वं श्लेष्मकृद्धन्ति पित्तम् । भवति मधुरमेवं किञ्चिदुष्णं कषायं भवति पवनकारि शोषमूर्जी निहन्ति ॥
તિ વાતુનગુન: . રતીવાળી નદીનું પાણી જા અને નિર્મળ હોય છે. તેમાં પાણી સાથે રેતીનો પ્રવાહ વહે છે, એ પાણી હલતું નથી હોતું પણ કફને ઉ. પજાવે છે તથા પિત્તને હણે છે. વળી તે મધુર, કાંઇક ઉષ્ણ અને તુરું હોય છે, તથા તે વાયુને ઉત્પન્ન કરે છે અને મૂચ્છ તથા શેષ રોગને મટાડે છે.
હિમાલયમાંથી ઉપજેલી નદીઓને ગુણ हिमवत्प्रभवा नद्यः पुण्या देवर्षिसेविताः। घनपाषाणसिकता वाहिन्यो विमलोदकाः॥ हन्ति वातकर्फ तोयं श्रमशोषविनाशनम् । किश्चित्करोति वा पित्तं त्रिदोषशमनं जलम् ॥
For Private and Personal Use Only