________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪
હારીતસંહિતા.
સરાવરના પાણીના ગુણ,
क्षारं घनं वातकफानुकारि त्वग्दोषकारि कटु दीपनं च । प्रोक्तं विपाके भ्रमशोषकारि स्यात्सारसं नो सुखकारि वारि ॥ इति सारसवारिगुणाः ।
સરાવરનું પાણી ક્ષારવાળું, જાડું, વાયુ અને કને ઉત્પન્ન કરનારૂં, ત્વચાના દોષને ઉપજાવનારૂં, તીખું અને જરાગ્નિને પ્રદિપ્ત કરનારૂં છે. એ પાણી પાચન થયા પછી ભ્રમ અને શેષ ઉપદ્રવ પેદા કરેછે, માટે સરવરનું પાણી સુખકારી નથી.
નદીઓના પ્રકાર
इति चाष्टविधं प्रोक्तं जलं भिषजसत्तमैः । नादेयं संप्रवक्ष्यामि समुद्रगामिस्रोतसाम् ॥ तथा प्राच्यां गमाश्चान्याः पश्चिमानुगमास्तथा । तासां गुणागुणान् वक्ष्ये समासेन गुणोत्तम ! ॥ ससैकता सपाषाणा द्विविधा चाम्बुवाहिनी । एवं चतुर्विधा नद्यो वातपित्तकफात्मिकाः ॥ પાછળ કહ્યું તે પ્રમાણે ઉત્તમ વેંધોએ જળ આઠ પ્રકારનું કહ્યું છે. હવ જેમનો પ્રવાહ સમુદ્ર તરફ જાયછે એવા નદીઓના જળ વિષે કહીશ. કેટલીક નદીઓ પૂર્વ ભણી વહેતી જને સમુદ્રમાં જાયછે તથા કેટલીક પશ્ચિમ ભણી વહીને સમુદ્રમાં જાયછે (તેથી એ એ પ્રકારની નદી છે.) હું ઉત્તમ ગુણવાળા હારીત ! હું સંક્ષેપમાં તે નદીઓના ગુણ દોષ કહીશ. વળી કેટલીક નદીમાં રેતી હાયછે અને કેટલીકમાં પાષાણુ હાયછે તેથી રેતીવાળી તથા પથરાવાળી એવી એ પ્રકારની નદી કહેવાયછે. એ પ્રમાણે વાયુ, પિત્ત અને કાત્મક નદીઓ ચાર પ્રક રની થાયછે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાન્ય નદીના ગુણ,
सदावहा वा घनवारिकोष्णा मरुत्कफानां शमनं च तस्याः । नीरं वसन्ते हितकृत् विशेषात् नदीभवं नैव हिमागमे च ॥ જે નદી સદૈવ વેહેનારી હાયછે તે જાડા પાણીવાળો આ
For Private and Personal Use Only