________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન-અધ્યાય સાતમ.
નાના કૂવે જેવા ખાડા ખોદેલા હોય છે તેને હેળિયું કહે છે. એવા વળિયાનું પાણી ખારું તથા ભારે હોય છે. વળી તે કફકર્તા તથા પાણી વિકાર ઉત્પન્ન કરે એવું છે. તેમજ એ પાણી હિકા, તાવ, શૂળ, અરૂચિ, અને ત્વચામાં દોષને બિગાડ કરી નિશ્ચય રોગ પેદા કરે છે.
વાવ્યના પાણીના ગુણ, क्षारं कवोष्णं कफवातरोगविनाशनं पित्तकरं कटु स्यात् । स्थिरं सदा पित्तविकारिणां च शस्तं न वापीप्रभवं वदन्ति ॥
इति वाप्युदकगुणाः । વાવ્યનું પાણી ક્ષારવાળે, કાંઇક ઉનું, કફ અને વાયુના રોગને નારા કરનારું, પિત્ત ઉપજાવનારું, તીખું અને સ્થિર છે. વાવ્યનું પાણી પિતવિકારવાળાને સદૈવ હિતકર નથી.
કૂવાના પાણીના ગુણ, रूसं कफनं लवणात्मकं च सन्दीपनं पित्तकरं लघूष्णम् । कोपं जलं वातहरं प्रदिष्टं शरत्सु सेव्यं न वदन्ति वैद्याः॥
રતિ ૧પ૧. વાનું પાણી રૂક્ષ, કફને નાશ કરનારું, ખારૂં, જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારું, પિત્તને ઉત્પન્ન કરનારું, હલકું, ગરમ, અને વાયુને હરનારું કહેલું છે. કુવાનું પાણી શર ઋતુમાં ન પીવું એમ વૈધે કહે છે.
તળાવના પાણીના ગુણ, धनं कषायं च तडागजं स्यात् हृद्यं विपाके मधुरं तथैव । शरत्सु शस्तं कफकृत्सवातं ग्रीष्मे हितं तत्प्रवदन्ति धीराः॥
તિ તરાપુનઃ તળાવનું પાણી જા, તરું, હૃદયને હિતકર, અને વિપાકમાં (પાચન થવામાં) મધુર છે. શરદુ સડતુમાં એ પાણી હિતકર છે. વળી તે
અને વાયુને ઉત્પન્ન કરે છે. ધીર એવા વિદ્યો તેને ગ્રીષ્મ ઋતુમાં કર છે એમ કહે છે.
પ વાર સેમ. એ પણ પાઠ છે.
• *
For Private and Personal Use Only