________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય સાતમે.
પ૩
તેરે રસ જીભ અને કંદને અતિ સંકુચિત કરી નાખે છે, અતિસારના રોગમાં ઝાડાને બાંધે છે, કફના વ્યાધિને શમાવે છે, ખાંસી અને શ્વાસને મટાડે છે, હિ અને શળરેગને છેક જ નાશ કરે છે, અને ત્રણ (ચાંદા) ને સ્વચ્છ કરે છે. એવા ઘણા ગુણવાળે આ ઉત્તમ તરે રસ છે.
ખારા રસનું વીર્ય, क्षार क्लेदं जनयति मुखे स्वादुरुष्णो विदाही शूलश्लेष्मारुचिहरतृषामूत्रकृच्छोषणश्च । आमाहारं जरयति पुनर्वह्निसन्धुक्षणः स्यात् श्रेष्ठः प्रोक्तः सकलरसगुणः सर्वतो योग्यभूतः॥
રતિ લાવી ! અમારે રસ મુખમાં ભીનાશ ઉત્પન્ન કરે છે. સ્વાદમાં મધુર છે, (ગુમાં) ઉષ્ણ છે, અને (પચન થવામાં) વિદાહી છે, વળી તે શળ, કફ, અને અરૂચિને નાશ કરનાર છે, તરસ ઉત્પન્ન કરે છે, પિસાબ વધારે છે, ધાતુઓનું શોષણ કરે છે, કાચા આહારને પચાવે છે, અને જઠરાગ્નિને પ્રદિપ્ત કરે છે. એવી રીતે સઘળા રસના ગુણવાળો અને સર્વે રસમાં બેચતાવાળે આ ખારે રસ શ્રેષ્ઠ કહેલો છે.
ત્તિ માત્રામજને રાતોરાતો નામ Tesધ્યાયઃ |
सप्तमोऽध्यायः
જળ વર્ગ અથાતઃ સંવામિ નીતિ પૃથથા
शृणुध्वं च समासेन गुणान् गुणविपर्ययम् ॥ હવે હું પાણીઓના ગુણ અને દેવ સંક્ષેપમાં જૂદા જૂદા કહુછું, તે તું સાંભળ.
પાણીના પ્રકાર, द्विविधं चोदकं प्रोक्तमान्तरिक्ष तथौद्भिदम् । आन्तरिक्ष तु द्विविधं गाङ्गं सामुद्रिकं पयः ।।
For Private and Personal Use Only