________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય સામે,
પપ
ત્રણ ત્રણું હાથની ચાર ઇંડા બાંધવા. પછી તે કપડામાં આકાશમાંથી પડતું પાણી ઝીલવું અને નીચે રૂપાનું અથવા કાંસાનું શુદ્ધ વાસણ મૂકીને તેમાં તે પાણી પડવા દેવું. પછી એ પડેલા પાણીની પરીક્ષા - ત્તમ વૈધે કવી. એ આવી રીતેઃ કપાસનું શુદ્ધ રૂ લેને તેની અથવા ધળા ખાના ભાતની પિકિ કરીને તે પાણીમાં નાખવી; પછી તેને બાહાર કાઢીને જેવી કે તે હતી તેવી તેવી ચેત રહી છે કે તેને રંગ બદલાય છે? જે પિંડી શ્વેત અને નિર્મળ હોય તે પાણી શુદ્ધ અને નિર્મળ જાણવું. એ પાણીને ગાંગ પાણી જાણવું, તથા તે સર્વ દોષને હણનારું છે એમ જાણીને તેને સારા વાસણમાં ભરી લેવું.
ગાંગજળના ગુણ तद्धारयेच्च मतिमान् बल्यं मेध्यं रसायनम् । श्रमलमपिपासानं कण्डूदोषनिवारणम् ॥ लघु मूर्छातृषाच्छर्दिमूत्रस्तम्भविनाशनम् । गगोदकस्य वृष्टिः स्यादिवसे वा प्रदृश्यते ॥
રૂતિ સાક્ષા એ ગાંગ પણ બુદ્ધિમાન પુરૂષે રાખી મૂકવું કેમકે તે બળ આ પનારું, બુદ્ધિને વધારનારું, અને રસાયન એટલે વૃદ્ધાવસ્થા તથા વ્યાધિને મટાડનારું છે. વળી તે થાક, બે, અને તરસને નાશ કરનારું, ખસના દેવનું નિવારણ કરનારું, હલકું, મૂછ, તૃષાગ, બેકારી, (ઉલટી, અને મૂત્રસ્તંભને નાશ કરનારું છે. એ ગાંગદકની વૃદ્ધિ થાય છે તથા તે દિવસે જોવામાં આવે છે.
સામુદ્રિજળને ગુણ, आविलं समलं नीलं घनं पीतमथापि च । सक्षारं पिच्छिलं चैव सामुद्रं तन्निगद्यते ॥ सघनं कफकृत्तच्च कण्डूश्लीपदकारकम् । सवातलं च विज्ञेयं रक्तदोषार्तिकारणम् ।
તિ સામુદ્રામા જે પાણ ડહોળાયેલું, મળવાળું, નીલ રંગનું, જાડું, અથવા પીળા રંગનું, ક્ષારવાળું, અને પિછવાળું હોય તેને સામુદ્રજળ કહે છે. એ
For Private and Personal Use Only