________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય સાતમે,
ક્ષણવૃષ્ટિના ગુણ,
तथा वा क्षणवृष्टिश्च दोषरोगकरी नृणाम् । कण्डूत्रिदोषजननं पानीयं न प्रशस्यते ॥
તેજ પ્રમાણે શ્રાવણનાં સરવડાંમાં જે ક્ષણે ક્ષણે વરસાદ વરસે છે તેને ક્ષવૃષ્ટિ કહેછે. એ ક્ષવૃષ્ટિ મનુષ્યોને વાતાદિ દોષ અને જ્વરાદિ રોગ ઉત્પન્ન કરનારી છે. વળી તે પાણી ખસ અને ત્રિદોષ ઉત્પન્ન કનારૂં છે માટે હિતકર નથી.
શ્રાવણવૃષ્ટિના ગુણ,
मेघा वमंति यत्तोयं सशैलवनकानने ।
श्रावणे निंद्यते भूमौ करांबु वर्षते रविः ॥
इति श्रावणवृष्टिगुणाः ।
ઉપર ચાર પ્રકારની દૃષ્ટિ કહી તેવિના શ્રાવણ, ભાદ્રપદ, આશ્વિન અને કાર્તિક, (આપણા દેશમાં એને ઠેકાણે અનુક્રમે આશાઢ, શ્રાવણ, ભાદ્રપદ અને આસે, એ માસ સમજવા.) એ ચાર માસ ઉપરથી વૃષ્ટિના ચાર પ્રકાર થાયછે. તેમાંથી શ્રાવણ માસમાં પર્વત, વન અને વાડીમાં જે પાણી મેદ્યમાંથી પડેછે તે પાણી સૂર્ય પોતાનાં કિરણોમાંથી વરસે છે-અર્થાત્ કરાવડે તપાવીને વરસાવે છે માટે એ પાણી ભૂમિ ઉપર નિંદ્ય ગણાયછે.
ભાદ્રપદ્મવૃષ્ટિના ગુણ,
सघनं नाभसं नीरं श्लेष्मकृद्वातकोपनम् । शमनं पित्तरोगाणां मधुरं रक्तदोषकृत् ॥
इति भाद्रपदवृष्टिगुणाः ।
૫૭
ભાદરવામાં વરસેલું પાણી જાડું તથા ક અને વાયુને કાપાવનારૂં છે. વળી તે પિત્તરોગને શમાવનારૂં, મધુર તથા લોહીમાં બગાડ કરનારૂં છે.
આધિનવૃષ્ટિના ગુણ,
रूक्षं पित्तकरं चाम्लं गुल्मरक्तविकारकृत् । चित्रानक्षत्रसम्भूतं खरं शस्यविदोषकृत् ॥
इति आश्विनवृष्टिगुणाः ।
For Private and Personal Use Only