________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય સાતમા.
अकाले वृष्टिसन्तापसम्भूतं तद्विकारकृत् । विशेषात् श्लेष्मरोगाणां कारणान्न प्रशस्यते || इति कार्तिकी वृष्टिगुणाः । इति चातुर्मासिकं जलम् ।
વર્ષા ઋતુ વીતી ગયા પછી મેધમાંથી જે દૃષ્ટિારા પાણી પડેછે તે સર્વે પ્રાણીઓને ત્રિદોષ ઉત્પન્ન કરનારૂં છે. એ પાણી ક વખતે થચેલી વૃષ્ટિના ખાફથી વિકારવાળું થાયછે અને વિશેષે કરીને તે કષ્ટ સંબંધી રોગ ઉત્પન્ન કરનારૂં હોવાથી વખાણવા જેવું નથી.
કરાના પાણીની ઉત્પત્તિ, अथान्यच्चतुर्विधं जलं प्रशस्यते ।
॥
तथा धारं च कारं च तौषारं हैममेव च । चतुर्विधं समुद्दिष्टं तेषां वच्मि गुणागुणान् ॥ धारं चतुर्विधं प्रोक्तं वक्ष्ये कारं महामते ! | श्रीमतां महाप्राज्ञानां हिताय रुजशान्तये ॥ स्वर्नद्याः शीतवातेन मेघविस्फूर्जसङ्कुलम् । शीताम्बु कठिनं भूत्वा शिलाजातं हिमेन तु ॥ पश्चात् सूर्यस्य सन्तापात्किञ्चिद्वै द्रवते जलम् । मन्ति मेघाः सलिलशकलं शीतलं मतम् ॥ इति कारकोत्पत्तिः ।
For Private and Personal Use Only
પુર
હવે આખું ચાર પ્રકારનું જળ જે વખાણવા યોગ્ય છે તે કહીએ છીએ. ઉપર જે જળના ચાર પ્રકાર કહ્યા તેવુંજ ધાર એટલે વર્ષીદની ધારાથી પડેલું પાણી, કાર એટલે કરા રૂપે પડેલું પાણી, તોકાર એટલે ઝાકળરૂપે પડેલું પાણી અને ટ્રેમ એટલે હિમ (બરફ) રૂપે પડેલું પાણી, એવા ચાર પ્રકારનું જળ કહેલું છે તેના ગુણદોષ હું કહુંછું. એ ચારમાંથી ધારના પાણીના ચાર પ્રકાર પાડીને તેના ગુણ તે પાછળ કથા છે; હવે હું મોટી બુદ્ધિવાળા હારીત! હું તને કારક અથવા કરાના જળના ગુણુ કહ્યું કે જેથી તું તે જાણીને ધનવાન તથા મોટા બુદ્ધિવાળા પુરૂષાનું હિત કરે તથા તેમના રોગને મટાડે. મેધની ગર્જનાથી