________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
હારીતસંહિતા.
પિત્તનો નાશ કરે છે, તથા તીખો અને તુરે રસ કફને શમાવે છે. એવી રીતે એ રસ એક બીજાને મળીને દોષને શમાવે છે અને પરસ્પર ભિળીને દોષની વૃદ્ધિ પણ કરે છે.
मधुरकटुकावन्योन्यस्य प्रकर्षविधायिनी लवणवियुतोम्लकः प्रोक्तो विशेषरसानुगः । अविकृतस्तथा तिक्तैर्युतः कषायरसो लघु
भवति सुतरां स्वादे श्रेष्ठो गुणं प्रकरोति वै ॥
મધુર અને તીખો રસ એક બીજા સાથે મળીને એક બીજાના - ગુણને વધારે કરે છે, લવણ અને ખાટે એ બન્ને જૂદા જૂદા રસ કોઈ વિશેષ રસને અનુસરનારા છે. એટલે જે રસની સાથે તે મળે તેને ગુણને વધારનારા છે. કડવા સાથે તુરે રસ મળવાથી તે વિકાર ન પામેલ હોય તે તે હલકે છે તથા સ્વાદમાં અતિશય એક હૈદને ગુ. ણકારી થાય છે.
कटुतिक्तकषायाश्च कोपयन्ति समीरणम् । कटुम्ललवणाः पित्तं स्वादम्ललवणाः कफम् ।।
રસ તેષાં પાનાં વિહાર , समीरणे तु नो देयाः कटुतिक्तकषायकाः। पित्ते कट्टुम्ललवणाः स्वाद्वम्ललवणाः कफे॥
તીખો, કડ અને તુરે રસ વાયુને કોપાવે છે; તીઓ, ખાટે અને ખારે રસ પિત્તને કોપાવે છે તથા મધુર, ખાટો અને ખારે રસ કફને કોપાવે છે. કેમકે એ રસ એ દોષોને વિરુદ્ધ છે. અને એટલા માટે જ વાયુના રોગમાં તીખો, કડવો અને તુરે રસ આપવો નહિ; તી, ખાટ અને ખારે રસ પિત્તમાં આપવો નહિ; તથા મધુર, ખાટે અને ખારે રસ કફમાં આપ નહિ.
स्वाद्वम्ललवणान्वाते तिक्तस्वादुकषायकान् ।
पित्ते कफे तिक्तकटुकषायान योजयेद्रसान् ॥ मधुराम्लौ क्षारकटुको तिक्तकषायको चेत्येतावन्योन्यरसविरोधनौ भवेताम् ।
વળી આ રસ વાતાદિ દોષને દેષ કરનારા છે એટલે તેમને નાશ કરનાર છે. તે રસ આ પ્રમાણે છે: મધુર, ખાટો અને ખારે રસ
For Private and Personal Use Only