________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય છો.
૪૯
સન્નિપાતની ઉત્પત્તિ, विपर्यासागते काले रसे विपरिसेविते । तदा स्यात् सन्निपातो हि रोगोपद्रवकारकः॥
દતિ પતિત્વત્તિઃ કાળના ફેરફારને વખતે જ્યારે વિપરીત રસનું સેવન કરવામાં આછે ત્યારે રેગ અને ઉપદ્રવને કરનારે સન્નિપાત ઉપજે છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे दोषप्रकोपो नाम पञ्चमोऽध्यायः ।
षष्ठोऽध्यायः
છ પ્રકારના રસ, अथातः संप्रवक्ष्यामि रसानां च गुणागुणान् ।
येन विज्ञानमात्रेण रसानां गुणविद्भवेत् ॥ હવે હું આ પ્રકારના રસના ગુણ તથા દેવ કહું છું, કે જેનું જ્ઞાન માત્ર થવાથી સમગ્ર રસના ગુણ જાણવામાં આવે. मधुरः कषायस्तितोम्लकश्च क्षारः कटुः षड्रसनामधेयम् । द्वयं द्वयं वातकफप्रकोपनं द्वयं तथा पित्तकरं वदन्ति ॥
એ છ રસનાં નામ-મધુર, કષાય (તુર), કડ, ખાટા, ખારે, અને તીખ, એવાં છે. એમાંના બે રસ વાયુને, બે રસ કફને અને બે રસ પિત્તને કપાવનારા છે.
છે પ્રકારના રસના ગુણ દોષ, क्षारः कषायः पवनप्रकोपी मधुरोऽथ तिक्तः कफकोपनश्च । कटुम्लको पित्तविकारकारिणौ कम्लको वातशमौ प्रदिष्टौ ॥ पित्तस्य नाशी मधुरः सतिक्तः कटुकषायौ शमनौ कफस्य । अन्योन्यमेतच्छमनं वदन्ति परस्परं दोषविवृद्धिमन्तः ॥
ખારો અને તુરે રસ વાયુને કપાવે છે; મધુર અને કડવો રસ કકનૈ કપાવે છે, તથા તીખ અને ખાટે રસ પિત્તવિકાર ઉત્પન્ન કરે છે. વળી તી અને ખારે રસ વાયુને શમાવે છે; મધુર અને કઈ રસ
For Private and Personal Use Only