________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૮
હારીતસંહિતા.
રાત્રે જાગરણ કરવાથી, દિવસે અતિશય ઉંધવાથી, શીયાળામાં અતિ ઠંડા પાણીનું સેવન કરવાથી, દૂધ પીવાથી, નવું દૂધ ખાવાથી, સેરડીનો રસ પીવાથી, તલ ખાવાથી, ગાજર ખાવાથી, કંદશાફ ખાવાથી, વધુઆની ભાજી, ઈંડાં કે ભાલાં સદૈવ ખાવાથી, પિચ્છાવાળું ( ખડબાંવાળું ) દહીં ખાવાથી, અડદ ખાવાથી, મધ પીવાથી, ભારે પદાર્થો ખાવાથી, ભોજનમાં અતિ સ્નેહવાળા (ચીકણા ) પદાર્થ ખાવાથી, અને વસંત ઋતુમાં કફના પ્રકાપ થાયછે એમ કહ્યું છે. વળી સંધ્યાકાળે, સવારમાં, રાત્રીના અંતમાં ( પાછલી રાત્રે), તથા એક વાર ખાધેલું અન્ન પચી ન ગયું હોય તે વખતે બીજું ખાવાથી, કા કાપ થાયછે એમ કહેલું છે. તેમજ જ્યારે અતિ ટાઢ પડતી હોય ત્યારે, અથવા શીત ઋતુમાં અથવા રાત્રીના અંત ભાગમાં કો પ્રાપ થાયછે એમ બુદ્ધિમાન વૈદ્યોએ કહેલું છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ ઢાષના એકઠા પ્રકોપનું નિદાન,
यदा विपर्यासगते ऋतौ च प्रकोपनं यस्य यथा प्रदिष्टम् । तत् सेवमानस्य नरस्य रोगः स्याद्वन्द्वजो नाम विकारकारी ॥ यस्मिनृतौ पित्तविकोप उक्तस्तस्मिन् यदि श्लेष्मविकोपनानि । संसेवते वा मनुजस्तदास्य भवेत् प्रकोषः कफपित्तयोश्च ॥ यस्मिन् मरुत् कुप्यति सेवते यः पित्तस्य कोपप्रकराणि यानि । विपर्ययो वा ऋतुधान्ययोश्च स पित्तवातप्रभवस्तदा स्यात् ॥ इति द्वन्द्वजानां समुद्भवः ।
જે વારે ઋતુ બદલાતી હોય તે વખતે જે વસ્તુ જે દોષને જેવી રીતે કાપાવનારી કહેલી છે તે વસ્તુનું તે ઋતુમાં સેવન કરનારા પુરૂપને અનેક પ્રકારના વિકારને ઉત્પન્ન કરનારા દંડજ રોગ (બે દેષ એકઠા મળવાથી થયેલા રોગ) થાયછે. જેમ કે, જે ઋતુમાં પિત્તના પ્રાપ થાયછે એમ કહેલું છે, તે ઋતુમાં જો કને કાપાવનારા આ હાર વિહારાદિક મનુષ્ય સેવે તે તેના કફ અને પિત્ત ખન્નેના પ્રકાપ થાયછે, વળી જે ઋતુમાં વાયું કેપે છે તે ઋતુમાં જો મનુષ્ય પિત્તને કાપાવનારાં જે સાહિત્ય હાય તેનું સેવન કરે અથવા તે ઋતુથી વિપરીત ખીજી ઋતુમાં તજવા જેવાં ધાન્યાદિકનું સેવન કરે તે વાયુ અને પિત્ત અત્રેના પ્રકાપ થાયછે.
For Private and Personal Use Only