________________
૬૪
જૈન તત્ત્વ પ્રકાશ
ભવનપતિ દેવનું વણુ ન
પૂર્વ કથિત પહેલા નરકનાં ૧૨ આંતરા અસ`ખ્યાત ચેાજન લાંબા-પહેાળાં છે અને ૧૧૫૮૩ યાજન ઊંચાં છે. જેના બે વિભાગ છે. (1) દક્ષિણ. (૨) ઉત્તર. ૧૨ આંતરામાંથી એક ઉપરનુ` અને એકઃ નીચેનું એમ એ આંતરા ખાલી પડ્યાં છે અને વચલાં ૧૦ આંતરામાં જુદી જુદી જાતના ૧૦ ભવનવાસી દેવા રહે છે અને તે દસ વિભાગેામાંથી ઉપરના પહેલા વિભાગમાં અસુરકુમાર જાતિના દેવતા રહે છે. જેમના દક્ષિણ વિભાગમાં ૪૪ લાખ ભવના છે. જેના માલિક ચમરેન્દ્રજી છે. ચમરેન્દ્રજીના ૬૪૦૦૦ સામાનિક દેવ, ૨,૫૬૦૦૦ આત્મરક્ષક દેવ,. ૬ અગ્રમહિષી (મુખ્ય) ઇંદ્રાણીએ અને એક એક ઈન્દ્રાણીને ૬-૬ હજારના પરિવાર, ૭ અણુકા (સેના) * ૩ પરિષદ :−1. આભ્યન્તર પરિષદના ૨૪,૦૦૦ દેવેશ ૨. મધ્ય પરિષદના ૨૮,૦૦૦ દેવા ૩. માહિર પરિષદના ૩૨,૦૦૦ દેવા છે, અને તે જ પ્રમાણે આભ્યન્તર પરિષદની ૩૫૦ દેવીઓ, મધ્ય પરિષદની ૩૦૦ દેવીએ! અને બાહિર પરિષની. ૨૫૦ દેવીઓ પણ છે. દેવતાઓનું આયુષ્ય જઘન્ય ૧૦૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૧ સાગરાપમનું છે. એમની દેવીએનું આયુષ્ય જઘન્ય ૧૦૦૦૦ વર્ષનું ઉત્કૃષ્ટ !! પત્યેાપમનું છે. ઉત્તરના વિભાગમાં ૪૦ લાખ ભવન છે જેમના માલિક ખલેન્દ્રજીના ૬૦,૦૦૦ સામાનિક દેવા, ૨,૪૦,૦૦૦ આત્મરક્ષક દેવા, ૬ અગ્રહિષી (મુખ્ય) ઈન્દ્રાણીએ છે અને એકએકને ૬-૬ હજારના પરિવાર છે. ૭ અણુિકા એટલે કે સેના છે. ૩ પરિષદ-૧ આભ્યન્તર પરિષદના ૨૦,૦૦૦ દવા છે. તે જ પ્રમાણે આભ્યન્તર પરિષદની ૪૫૦ દેવી, મધ્ય પરિષદ્મની ૪૦૦ દેવી અને માહિર પરિષદ્મની ૩૫૦ દેવી છે. એ દેવતાઓનુ આયુષ્ય જઘન્ય ૧૦,૦૦૦ વર્ષથી કંઈક અધિક, ઉત્કૃષ્ટ ૧ સાગરોપમથી કઈક અધિક છે અને
* સાત સેના-૧. ગંધવની ૨. નાટકની ૩. અશ્વની ૪, હાથીની ૫. થતી ૬. પાયદળની અને ૭. ભેંસની. સાત પ્રકારની સેના છે. ( જુ સ્થાનાંગ ભાગ ૪ પાનું ૧૨૯ )
આ