________________
૨૮૩:
પ્રકરણ ૪ શુ યાધ્યાય
વળી, સામેા માણસ ક્રોધમા આવીને કડણુ વચના કહેવા માંડે. તે તે દરેક વચનના અર્થ પર મનમાં વિચાર કરવા કે એ કહે છે તે સર્વ દુર્ગુણુ મારી આત્મામાં છે કે નહિ ? જો તે બધા દુર્ગુણે! મારા આત્મામાંથી નીકળી જાય તે હું ઘણા જ ખુશી થાઉં. વૈદ્યરાજ તે નાડી જોઇને દરદીનો રોગ બતાવે છે, પણુ એણે તા નાડી જોયા વગર મારા દુર્ગુણરૂપી રાગ બતાવ્યા ! તેથી એ તેા મહાન્ ઉપકારી છે. હવે બતાવેલા દુગુ ણુરૂપી રાગના ઈલાજ કરીને તેની જડ કાઢું જેથી હું પવિત્ર મનું.
વળી, તે કઠણુ વચન કહેનારના જેવા દુર્ગુણે! તારા આત્મામાં ન હેાય તે એમ વિચાર કરવા કે, શું એના કહેવાથી હું પવિત્ર છું. તે અપવિત્ર-ખાટો થઈ જવાના હતા ? હીરા સાચા છે તેને કઈ કાચ કહે તેથી હીરા શુ' કાચ થઈ જશે ? કઢી નહીં.
કોઈ મારે તે જ્ઞાની પુરુષ એવા વિચાર કરે કે એ મારનાર મારા પૂર્વ જન્મના કોઈ વેરને બદલેા માગતા જ હશે, તે અત્યારે લેવા આવ્યેા છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ફરમાવ્યું છે કે હ્રકાળ જન્મ[[ ન માગવ અસ્થિ કરેલાં કર્મ ના બદલા દીધા વગર કદી છુટકારે છે જ નહી. જો હું એ બદલે અત્યારે ખુશીથી નહિ લેવા દઉં' તેા હવે પછીના ખીજા ત્રીજા ભવમાં પણ દેવા તા પડશે જ. અત્યારે જ શાંત પરિણામ રાખી સમભાવથી બદલેા લેવા દઉ તા થાડામાં છૂટકારો થશે. X
*
દાહર—બૂરા બૂરો સૌને કહું, બૂરો નહિ તે હોય, જો ઘટ શેાધુ માહરા, મુજ સમ બૂરા ન કોય. બૂરો બૂરા તુજને કહે, તું ભલેા કરી માન, બૂરું મીઠું હોય છે, સર્વ બને પકવાન્ન.
-બાઈબલમાં Luke V1 37 માં કહ્યું છે કે :~
“Forgive and you shall be forgiven” એટલે, ક્ષમા કર, તને ક્ષમા મળશે જ.