________________
જૈન તત્ત્વ પ્રકાશ
૪. મનઃપવજ્ઞાન—સંદીપ'ચેન્દ્રિયના મનેાગત ભાવને જણાવનારું જ્ઞાન. તેના બે ભેદ; (૧) ઋજુમતિ સામાન્યરૂપે જાણે. (૨) વિપુલમતિ-વિશેષરૂપે જાણે. દેષ્ટાંત-કોઇએ મનમાં ઘટ ચિંતન્યે તેને ઋજુમતિવાળા ફક્ત ઘડો જ જાણશે, પણ વિપુલમતિવાળા ચિતવેલે ઘડો દ્રવ્યથી માટીને, કાષ્ટના કે ધાતુના છે, ક્ષેત્રથી પાટલીપુત્રાહિમાં અનેલા છે, કાળથી શિયાળા કે ઉનાળામાં મનેલા છે અને ભાવથી ધી, દૂધ, આદિ ભરવાના છે વગેરે વિગતવાર જાણે.
૪૮૮
ઋનુગતિ તા પ્રતિપાતી પણ હોય છે. પર`તુ વિપુલમતિવાળા અવશ્ય કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. મન:પર્યંત્રજ્ઞાની (૧) દ્રવ્યથી રૂપી દ્રવ્યને જાણે. (૨) ક્ષેત્રથી નીચે રત્નપ્રભા નરકનુ` ઉપરથી નીચેનું નાનું પ્રતર, ઉપર જ્યેાતિષીનુ ઉપરનુ તળું અને ત્રીછા અઢી દ્વીપ પ્રમાણે દેખે છે. (જેમાં ઋન્નુમતિવાળા રા અગૂલ ઓછુ દેખે છે.) (૩) કાળથી પલ્યેાપમના અસખ્યાતમા ભાગ ભૂતકાળની અને પલ્યના અસંખ્યાતમા ભાગ ભવિષ્ય કાળની વાત જાણે છે. અને, (૪) ભાવથી સ સત્તી જીવાના મનની વાત જાણે. મનઃપવજ્ઞાન ક`ભૂમિના, સ'જ્ઞી, સંખ્યાતા વના આયુષ્યવાળા, પર્યાપ્તા, સમ્યગ્દષ્ટિ, સ યતિ, અપ્રમાદી અને લબ્ધિવંત એટલા ગુણ્ણાના ધારક મનુષ્યને જ ઉત્પન્ન થાય છે.
અવધિજ્ઞાનથી મનઃપ`વજ્ઞાનની વિશેષતા-૧. અવધિજ્ઞાનથી મનઃ પર્યાંવજ્ઞાનનું ક્ષેત્ર થાડું છે, પર`તુ વિશુદ્ધતા અધિક છે. ૨. અવધિજ્ઞાન ચારે ગતિવાળાને થાય છે, પણ મન:પર્ય વજ્ઞાન તેા કેવળ મનુષ્યગતિમાં અપ્રમત્ત સાધુને જ થાય છે. ૩. અધિજ્ઞાનથી જઘન્ય અંગૂલના અસંખ્યાતા ભાગ જેટલુ ક્ષેત્ર જાણે છે તથા અધિક પણ જાણે છે. પણ મનઃ વજ્ઞાન તે અઢી દ્વીપ પ્રમાણે જ હોય છે. ૪. જે રૂપી સૂક્ષ્મ પર્યાયાને અવધિજ્ઞાની જાણી શકતા નથી તેને મનઃવજ્ઞાની જાણી શકે છે.
૫. કેવળજ્ઞાન-સથી નઇન્દ્રિય આત્મ પ્રત્યક્ષ પ્રમાણુના એક જ ભેદ છે તે કેવળજ્ઞાન.
આ જ્ઞાન મનુષ્ય, સ`શી, કર્મભૂમિના, સંખ્યાત-વર્ષાયુવાળા,