________________
પ્રકરણ ૪ થું : સમ્યક્ત્વ
નિશ્ચય સમકિતનાં લક્ષણ–અપ્પય છદ રાગદ્વેષ અરુ મેહ, નહીં નિજમાંહી નિરખત; દર્શીન, જ્ઞાન, ચારિત્ર, શુદ્ધ આત્મરસ ચખત; પરદ્રયસેતી ભિન્ન ચિન્હ ચૈતન્ય પદ્મ માંડિત; વેદત સિદ્ધિ સમાન, શુદ્ધ નિજ રૂપ અખ'ડિત, સુખ અનંત જિસ પદ વસત, સે। નિશ્ચય સમ્યક્ ભએ વિચક્ષણુ ભવિકજન, શ્રી જિનદ ઇસ વિધિ કહત.
મહત;
૫૯૯
અઃ—જે જવને નિશ્ચય સમકિતની પ્રાપ્તિ થાય છે તે જીવ પોતાના આત્મામાં રાગ, દ્વેષ અને મેડુને દેખતે × નથી. એ ત્રણે દેષા તેના મંદ પડી જાય છે. એટલે તે દેાષાને ઉત્પન્ન થવા દેતા નથી. પરંતુ જ્ઞાન, દર્શીન અને ચારિત્ર રૂપ આત્મગુણાને જે પરમ રસ છે, તેનું આસ્વાદન કરે છે. જડ ચેતનને ભેદ સમજીને પરભાવ રૂપ પુદ્ગલપિરીતથી આત્માને અળગા કરી દેહમાં રહેવા છતાં દેહાતીત સિદ્ધ સમાન સુખના અનુભવ કરે છે.
આ પ્રમાણે આ નિશ્ચય સમ્યક્ત્વ અનંત સુખનું સ્થાન એવી જે સિદ્ધ ગતિ છે તેને પ્રાપ્ત કરાવનાર છે, એવું શ્રી જિનેન્દ્ર ભગવાનનું ક્રમાને છે. જ્યારે આત્મા પેાતાના જ્ઞાન, દર્શન, ચારિત્રના અનુભવમાં લીન હોય, જ્ઞાનથી પેાતાના જ આત્માને જાણે, દનથી પેાતાના જ આત્માને દેખે અને ચારિત્રથી પેાતાના જ આત્માને અનુભવે તેમાં લીન થાય અને આત્મિકસુખ સમતા રસના અનુભવ કરે ત્યારે તે નિશ્ચય સમતિમાં હોય.
(૫) વ્યવહુાર સમકિત-અનત ચતુષ્ટય, અષ્ટ પ્રાતિહાર્યું, આઢિ ગુણુ સહિત એવા અરિહત પ્રભુને દેવ કરી માને, છત્રીસ તથા ૨૭ ગુણયુક્ત નિધને ગુરુ કરી માને અને કેવળીના પ્રરૂપેલા ધને ધ કરી માને છે.