________________
૬૨૪
જૈન તત્ત્વ પ્રકાશ
અસર' એ કહેવત
આત્માનું સાધન સાખતમાં રહે તે
"
પાખડીઓની સામતમાં રહેવાથી સાખત એવી પ્રમાણે તેઓ સમ્યક્ત્વથી ભ્રષ્ટ બની જાય છે. કરી શકતા નથી. જેવી રીતે સતી સ્ત્રી વેશ્યાની ભ્રષ્ટ થઈ જાય છે. અને પરપુરુષની પ્રશંસાથી બદનામ થાય છે, તેવી જ રીતે, છેલ્લા બે અતિચારાનાં સેવનથી સમિતીની પણ દશા થવા પામે છે. મિથ્યાત્વી સાહિત્યને વાંચવારૂપે પણ કરવા જોઇએ નહિ,
એવી જ પરિચય
ચેાથા અને પાંચમા અતિચારની આદિમાં પર’ શબ્દ લગાડયે છે તેના જૈનેએ દીધ દૃષ્ટિથી વિચાર કરી સાર ગ્રરુણુ કરવાના છે. સ્વમતના અનુયાયીએથી મતભેદ હેાય તે પણ તેમના છતા ગુણેાની પ્રશ'સા કરવી, પણ નિંદા તા કરવી જ નહિ. આજકાલ હૈ'મિલેા અને પુસ્તકો દ્વારા જૈના પરસ્પર નિદા અને ગાલિપ્રદાન કરી આનંદ માને છે, તે ઘણા ખેદના વિષય છે. આવી અનિચ્છનીય પ્રવૃત્તિએથી જૈનશાસન નખળું પડે છે. કેટલાક જૈનેા શ્રદ્ધાભ્રષ્ટ થઈ અન્યમતિ બની જાય છે. માટે મતભેદ હાય છતાં પણ મહાવીરના અનુયાયીઓની નિંદા કરવાનુ પાપ તા સેવવું જ નહિ.
ઉપર્યુક્ત પાંચ દૂષણેાનુ વિશેષરૂપે સેવન કરવાથી સમિતિના નાશ થાય છે. અને ઘેાડા સેવનથી સમિતિ મિલન બને છે, એવું જાણી વિવેકી જના પાંચે દૂષણેાથી પેાતાના આત્માને અચાવી નિર્મળ રાખે છે. છઠે એલે-લક્ષણ પ
જેમ પ્રકાશના લક્ષણ વડે સૂર્યની પિછાણ થાય છે, શીતળ પ્રકાશ વડે ચંદ્રની પિછાણ થાય છે તેવી જ રીતે નિમ્નાક્ત પ લક્ષણેાથી સમિતી જીવની પિછાણુ થઈ શકે છે.
૧. સમ ઉપશમભાવ રાખે—શત્રુ, મિત્ર પર અને શુભાશુભ પ્રસંગેડમાં સમભાવ રાખે અર્થાત્ મિત્ર પર માહુરાગ કરે નિહું અને
*
શુભ વસ્તુને શુભ અને અશુભને અશુભ જાણે તે સુજ્ઞજનાનું લક્ષણ છે. અગ્નિને દઝાડનાર જાણી તેનાથી દૂર રહે, વિષને પ્રાણહર જાણી તેનું ભક્ષણ ન કરે તેા તે કંઇ દ્વેષ કર્યો કહેવાય નહિ, તેવી જ રીતે પાખંડીઓના સંગ ન કરવા તે કઇ દ્વેષ નથી, અને શરીર નિર્વાહાથે આહાર વસ્રાદિ ગ્રહણ કરવાં, ગુરુ આદિના ગુણાનુવાદ કરવા, તે રાગ ન કહેવાય. જે વસ્તુ જે સ્વરૂપે છે તે યથાતથ્ય જાણે છે તે સમકિતી છે.