________________
પ્રકરણ ૫ મું : સાગારે. ધર્મ-શ્રાવકાચાર
૬૭૯ આ પાંચ પ્રકારથી અતિચાર લાગે છે, કારણ કે દિશાની મર્યાદા બે કરણ અને ત્રણ વેગથી કરેલી છે. ઉક્ત પાંચે કાર્યોમાં ત્રણે ગની પ્રવૃત્તિ થાય છે.
ઉક્ત ૫ અતિચાર તો કેવળ દિશાની મર્યાદાના જ કહ્યા છે, પરંતુ આ વ્રતમાં ઉપભેગની પણ મર્યાદા કરેલી છે અને ૧૭ નિયમ તથા ૧૦ પ્રત્યાખ્યાન પણ આ વ્રતમાં જ છે. તેથી તેના પણ ૫ અતિચાર આ પ્રમાણે કહ્યા છે.
(૧) જેટલાં દ્રવ્યાદિ રાખ્યાં હોય તેનાથી અધિકની પ્રાપ્તિ થયે પ્રથમનામાં તે સ્વાદ નિમિત્તે ભેળવીને ભગવે. જેમકે દૂધમાં સાકર ભેળવીને એક દ્રવ્ય માને.
(૨) મર્યાદા બહારની વસ્તુને માટે અન્યને કહે કે, હમણાં આ વસ્તુ રહેવા દો, મારાં પચ્ચખાણ પૂરાં થયે હું તે ખાઈશ કે પહેરીશ. અથવા અમુક કામ કરીશ.
(૩) પ્રત્યાખ્યાન કરેલી વસ્તુનો સ્વીકાર કરવા અર્થે તેની આકૃતિ ચિત્રાદિ કરીને બતાવે.
(૪) પત્ર પર લખી પોતાના માટે જગા રહેવા દેવી એવો સંકેત કરે.
(૫) મર્યાદિત વસ્તુ ભેગવતાં તેમાં અત્યંત આસક્તિ રાખે. આ પાંચ અતિચારથી આત્માને બચાવવો જોઈએ.
૧૧ અગિયારમું ધષધવ્રત જ્ઞાનાદિ ત્રિરન રૂપ ધર્મનું પિષક અને નિસગુણેમાં રમણ કરાવી અત્યંતર સંયમથી આત્માને પોષનાર તેમ જ છકાય જીવના રક્ષણ દ્વારા બાહ્યસંયમથી આત્માનું પોષણ કરે તે પિષધવ્રત, તેને ધારણ કરવાની વિધિ; જે દિવસે પોષે કરવાનું હોય તેના આગલા