________________
પ્રકરણ ૬ ડું : અંતિમ શુદ્ધિ
૮૦૯ સમાન, “
રણ કરડંગભૂયં–રત્નના કરંડિયા સમાન છે. તે શરીરને માણેસીઅં–રખે ટાઢ વાય. “માણું ઉર્ડ-રખે ગરમી લાગે. “માણું બુહા’ –રખે ભૂખ લાગે. “માણું પીવાસા–રખે તરસ લાગે, “માણું બાલા’–રખે સર્પાદિ (વ્યાલ) ડંસે, “માણે ચેરા–રખે ચેર આદિ ઉપદ્રવ કરે, “માણંદસ–રખે કંસ કરડે, “માણે મસગા-રખે મછર ત્રાસ આપે, “માર્ણવાઈયં પિત્તિય-સંભીમ-સન્નિવાઈયં-રખેવાત, સળેખમ,સન્નિપાત, વગેરે “વિવિહા રે ગાયંકા પરિસહેવસગ્ગા – વિવિધ પ્રકારની વ્યાધિઓ, પરિષહો અને ઉપસર્ગો “ફાસા કુસંતુ-મારા શરીરને સ્પશે ઈત્યાદિ જે જે દુખપ્રદ સંયેગો ઉત્પન્ન થયા તે તે સર્વ ઉપદ્રવ તથા દુઃખને પ્રતિકાર કરી તથા સત્કાર સન્માન કરીને આ શરીરનું રક્ષણ કર્યું. | મારી આ અજ્ઞાનતાનો હવે મને ખેદ થાય છે કે, જે શરીરને મેં પ્રાણથી પ્યારું ગણું સાચવ્યું તે જ મારું શરીર આજ મને દુઃખ દઈ રહ્યું છે. આ દગલબાજ શરીરને મેડ હવે હું બેડું છું. એય પિયણ ચરમેડુિં ઉકસાસ-નિસાસેહિં સિરામિ-આવા શરીરને પણ અંતિમ શ્વાસે છૂવાસ પર્યત વોસિરાવું છું. હવેથી આ શરીર મારું નહિ અને હું એને નહિ.
આ પ્રમાણે મમત્વભાવ પરિત્યાગ કરીને પછી કહે કે હવે જીવનપર્યત આ શરીરનું રક્ષણ કે સુખેપચાર નહિ કરું. આમ, શરીર
સિરાવીને “કાલ અણવર્ક પ્રમાણે વિહુરામિ-મૃત્યુને નહિ વાછતે થકે વિચરીશ. આ અણગારી સંથારાનું કથન સંથારો કરવાની વિધિ સહિત પૂર્ણ થયું.
સંખનાના પાંચ અતિચાર ૧. ઈહલેગાસંસ૫ગે—મારા સંથારાના ફળરૂપે મને મૃત્યુ બાદ રાજા, રાણી, પ્રધાન, શેઠ, શેઠાણી, આદિ પદની પ્રાપ્તિ થાઓ, સેના, પરિવાર, રિદ્ધિ, સંપદાનું શ્રેષ્ઠત્વ પ્રાપ્ત થાઓ, બધાને વંદનીય, માનનીય, પૂજનીય બનું, ઈત્યાદિ આ લેક સંબંધી સુખની વાંછા કરે તે અતિચાર લાગે.