Book Title: Jain Tattva Prakash
Author(s): Amolakrushi Maharaj
Publisher: Shamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh

View full book text
Previous | Next

Page 859
________________ ૨૩૪ જૈન તત્ત્વ પ્રકાશ તપ કઠણ કરીને, કેંસી આપણી દેહ, ગયા અય્યત દેવલોકે, વી લેશે ભવ છેહ-૨૮ વળી ઋષભદત્ત મુનિ, શેઠ સુદર્શન સાર, શિવરાજ ઝાષીશ્વર, ધન્ય ગાંગેય અણગાર–૨૯ શુદ્ધ સંયમ પાળી, પામ્યા કેવળ સાર, એ ચારે મુનિવર, પહોંચ્યા મોક્ષ મઝાર –૩૦ ભગવંતની માતા, ધન ધન સતી દેવાનંદા, વળી સતી જયંતિ, છોડ દિયા ઘર ફંદા.-૩૧ સતિ મુકતે પહોંચ્યા, વળી તે વરના નંદ, મહાસતી સુદર્શન, ઘણું સતીઓનાં વૃંદ-૩૨ વળી કાર્તિક શેઠે, પડિમા વહિ શૂરવીર, જ મહારા ઉપર, તાપસ બળતી ખીર–૩૩, પછી ચારિત્ર લીધું, મિત્ર એક સહસ્ત્ર આઠ ધીર, મરી હુઆ શકેન્દ્ર, ચ્યવી લેશે ભવ તીર.-૩૪ વળી રાય ઉદાયન, દિયે ભાણેજને રાજ, પછી ચારિત્ર લઇને, સાયં આતમ કાજ-૩૫ ગંગદત્ત મુનિ આણંદ, તરણ તારણ જહાજ, કુશલ મુનિ રહો, દિયે ઘણાને સાજ-૩૬ ધન્ય સુનક્ષત્ર મુનિવર, સર્વાનુભૂતિ અણગાર, આરાધિક હુઈને, ગયા દેવલોક મેઝાર–૩૭ ઍવી મુગતે જાશે, વળી સિંહ મુનીશ્વર સાર, બીજા પણ મુનિવર, ભગવતીમાં અધિકાર–૩૮ શ્રેણિકને બેટે, માટે મુનિવર મેઘ, તજી આઠ અંતેરી, અ મન સંગ-૩ વીરપે વ્રત લઈને, બાંધી તપની તેગ, ગયા વિજય વિમાને, ચ્યવી લેશે શિવ વેગ-૪) ધન્ય થાવરચા પુત્ર, તજ બત્રીસે નાર, તેની સાથે નીકળ્યા, પુરુષ એક હજાર–૪ો

Loading...

Page Navigation
1 ... 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874