Book Title: Jain Tattva Prakash
Author(s): Amolakrushi Maharaj
Publisher: Shamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh

View full book text
Previous | Next

Page 865
________________ ૨૪૦ જૈન તત્ત્વ પ્રકાશ ચત્તાર મ’ગલ' । ચત્તારિ મગલ-અરિહ તા મંગલ-સિદ્ધા મોંગલ -સાહુ માઁગલ" -કેવલ પન્નતા ધમ્મા મંગલ' । ચત્તારિ લેગુત્તમા, અરિહંતા લેાત્તમા, સિદ્ધા લેાગુત્તમા, સહુ લેગુત્તમા, કેવલ પન્નતા ધમ્મા લાગુત્તમા । ચત્તારિ સરણ. વામિ, અરિહંતે સરણું વજ્રજામિ, સિધ્ધે સરણું પવામિ, સાહુ સરણ પવામિ, કૈલિ પણ્ત ધમ્મ સરણ' પવામિ ! ચારશરણું કરે જેહ, ભવસાગરમાં ન બૂડે તેહ, સકળ કર્મના આણે અંત, મેક્ષ તણાં સુખ લે અન ́ત, ભાવ ધરીને જે ગુણ ગાય, તે જીવ તરીને મુકતે જાય, સૌંસાર માંહી શરણા ચાર, અવર શરણુ નહિ કાય, જે નરનારી આદરે, તેને અક્ષય અવિચળ પદ હાય, અંગૂઠે અમૃત વસે, લબ્ધિતણા ભંડાર, ગુરુ ગૌતમને સમરીએ તા, મનવાંછિત ફળ દાતાર.

Loading...

Page Navigation
1 ... 863 864 865 866 867 868 869 870 871 872 873 874