________________
જૈન તત્ત્વ પ્રકાશ
૧૨. જેમ કોઇ ગૃહસ્થ શ્રીમંત બની પેાતાના તૂટયા ફૂટયા જીણુ થઇ ગયેલા ઘરના પરિત્યાગ કરવાને માટે ઘણું દ્રવ્ય ખચી નવી હવેલી ખનાવે છે, અને પછી તે તૈયાર થયેલી હવેલીમાં ઘણા ઉત્સાહ અને હપૂર્વક પુરાણા મકાનના ત્યાગ કરી નવી હવેલીમાં નિવાસ કરે છે, તેવી જ રીતે આ મારી આત્મા તપ સયમાદ્રિરૂપ સદ્રવ્યથી શ્રીમત અન્યેા છે. હવે આ આધિ, વ્યાધિ, ઉપાધિથી પૂરિત અસ્થિ, માંસ, ચર્મીમય, સડન, પડન સ્વભાવવાળા ઔદ્યારિક શરીરરૂપ ઝૂપડીને ત્યાગ કરવાને માટે પુણ્યરૂપ દ્રવ્યના વ્યયથી તૈયાર કરેલ મનોવાંછિત રૂપાને કરી શકાય તેવી દિવ્ય દેવતાના શરીરરૂપ હવેલીમાં પહોંચાડનાર મૃત્યુરૂપ સહાયક પ્રાપ્ત થયા છે, તે હવે દેવલેકરૂપ હવેલીમાં નિવાસ કરવાને માટે Ëત્સાહપૂર્ણાંક આ ઝૂ'પડીને ત્યાગ કરવા જોઇએ.
૮૧૪
૧૩. જેમ લેાભી વિણક ભૂખ, તરસ, ટાઢ, તાપ સહી અનેક દેશેામાં ભ્રમણ કરી માલના સંગ્રહ કરે છે, તેને ભંડારમાં ભરી અનેક ખંદોબસ્ત કરી સાચવે છે અને ભાવ વધવાની રાહ જુએ છે. અને તેજીના ર'ગ આવે છે ત્યારે અતિ કષ્ટ સંગ્રહેલા માલનું મમત્વ ડી તરત તેને પરિત્યાગ કરી દે છે અને વેચીને લાભ પ્રાપ્ત કરી લે છે. તેવી જ રીતે હે જીવ ! પ્રાણપ્યારા ધન કુટુંબનો પરિત્યાગ કરી, અનેક કષ્ટ સહન કરીને શરીરથી તપ, સયમ, ધરૂપ જે માલ સંગ્રહ ક છે અને દેષાથી બચાવી તેને સાચવ્યેા છે તે માલને બદલે હવે સ્વગ – મેક્ષ રૂપ લાભ પ્રાપ્ત કરવાને માટે આ મૃત્યુરૂપ તેજીના ભાવ આવ્યે છે, તા હવે શરીરથી મમત્વનો પરિત્યાગ કરી સ્વર્ગ, મેક્ષરૂપ લાભ
પ્રાપ્ત કરી લે.
૧૪. જેમ દિવસભર કરેલી મજૂરીનુ ફળ શેઠ આપે છે તેવી જ રીતે જિંદગીપર્યં ત કરેલી કરણીનું ફળ મૃત્યુરૂપ શેઠથી પ્રાપ્ત થાય છે, તો હવે ફળ પ્રાપ્ત કરવાના ઈન્કાર શા માટે કરે છે? તેને તા આદર કરવા જોઈએ.
૧૫. જેમ કેાઇ રાજાને કોઈ પરચક્રી રાજાએ પકડીને કેદમાં કે કાપિંજરમાં નાખ્યા, અને ક્ષુધા, તૃષા, તાડન, તનાદિ દુઃખથી