Book Title: Jain Tattva Prakash
Author(s): Amolakrushi Maharaj
Publisher: Shamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
View full book text
________________
૮૨૮
જૈન તત્વ પ્રકાશ
જે નરકું પ્રભુ શાંતિ સડાઈ, તે નરકું ક્યા આરતી નાહી; જે કહ્યું વછે સહી પૂરે, દુઃખ દારિદ્ર મિથ્યા મતિ ચેરે.-૪ અલખ નિરંજન ત પ્રકાશી, ઘટ ઘટ અંતરકે પ્રભુ વાસી, સ્વામી સ્વરૂપ કહ્યું નવિ જાય, કહેતાં મુજ મન અચરજ થાય.-૫ ડાર દીયે સબ હી હથિયારા, જીત્યા મેહ તણું દળ સારા, નારી તજી શિવશું રંગ રાચે, રાજ તમે પણ સાહિબ સાચે.-૬ મહા બળવંત કડીજે દેવા, કાયર કુંથુ એક હણેવા, સદ્ધિ સબળ પ્રભુ પાસ લીજે, ભિક્ષા આહારી નામ કડીજે-૭ નિદક પૂજકકું સમ ભાયક, પણ સેવકકું હે સુખદાયક, તજી પરિગ્રહ હુવા જગનાયક, નામ અતિથિ સર્વ સિદ્ધિ લાયક-૮ શત્રુ મિત્ર સમ ચિત્ત ગણજે, નામ દેવ અરિહંત ભણી જે, સકળ જીવ હિતવંત કહીજે, સેવક જાણી મહાપદ દીજે-૯ સાયર જૈસા હેત ગંભીરા, દૂષણ એક ન માંહે શરીર, મેરુ અચળ જિમ અંતર જાણ, પણ ન રહે પ્રભુ એકણ ઢામી-૧૦ લેક કહે નિજી સબ દેખે, પણ સુપનાંતર કબડુ ન પેખે, રીસ વિના બાવીસ પરીસા, સેના જીતી તે જગદીશ૧૧ માન વિના જગ આણ મનાઈ માયા વિના શિવશુ લય લાઈ લભ વિના ગુણ રાશિ પ્રીજે, ભિક્ષુ ભાવે ત્રિગડે સેવિજે.-૧૨ નિર્ચથપણે શિર છત્ર ધરાવે, નામ યતિ પણ ચમર ઢળાવે, અભયદાન દાતા સુખ કારણ, આગળ ચક ચાલે અરિદારણ–૧૩ શ્રી જિનરાજ દયાળ ભણજે, કમ સર્વે મૂળ ખણીજે; ચઉવિડ સંઘહ તીરથ થાપે, લચ્છી ઘણી દેખે નવિ આપે-૧૪ વિનયવંત ભગવંત કહાવે, નાહી કિસીકું શિશ નમાવે;
અકંચન કો બિરુદ ધરાવે, પણ સેવન પદ પંકજ ઠા-૧પ રાગ નહિ પણ સેવક તારે, દ્વેષ નહિ નિગુણા સંગ વારે; તછ આરંભ નિજ આતમ ધ્યાવે, શિવ રમણીકે સાથ ચલાવે-૧૬

Page Navigation
1 ... 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874