Book Title: Jain Tattva Prakash
Author(s): Amolakrushi Maharaj
Publisher: Shamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh

View full book text
Previous | Next

Page 852
________________ જૈન તત્ત્વ પ્રકાશ મહાવીર સ્વામીને છંદ ચાવીસમા મહાવીર, શુ ૨ થી ૨ મહાધીર; વાણી મીઠી દૂધ ખીર, સિદ્ધારથ નંદ હૈ,—૧ નાગિણીશી નારી જાણી, ઘટમાં વૈરાગ આણી, જોગ લીએ જગભાણુ, ટાળ્યા મેહ ક્દ હૈ,—ર ચૌદ હન્તર સંત, તાર દીયા ભગવંત, કકા કચે। અંત, પામ્યા સુખ કદ હૈ,—૩ કહે કવિ ચંદ્રભાણુ,' સૂÌા હા વિવેકવાન, મહાવીર કીયા ધ્યાન, ઊપજે આનંદ હું,—૪ પૂર્વ ત્રિયાસી લાખ, લિયા જિનરાજ સુખ, એક લાખ રહી જમ, ઐસે દિલ ધારી હૈ,—૧ ધન, સુત, બધવ, નારી, દેખીયે અનિત્ય સહુ, કામ નહુિ આવે, ઐસી જિનજી વિચારી હૈ,—ર ભરત એલાઈ સમજાઈ, સહુ રાજ દીયા, આપ લેચ લેખે ભયેા, મહાવ્રત ધારી હૈ,—૩ પ્રથમ એસે જિનેન્દ્ર ચંદ્ર, કડુત બિનાદીલાલ, નાંભિન’ક્રનકે વંદના હુમારી હું,—૪ ૮૨૭ શ્રી શાંતિનાથ સ્વામીના છંદ શારદ માય નમું શિર નાની, હું ગુણ ગાઉં' ત્રિભુવનકે સ્વામી, શાંતિ શાંતિ જપે સબ કોઇ, તે ઘેર શાંતિ સદા સુખ હોઈ.-૧ શાંતિ જપી જે કીજે કામ, સાહી કામ, હેાવે અભિરામ; શાંતિ જપી પરદેશ સધાવે, તે કુશળે કમળા લેઈ આવે.-૨ ગ થકી પ્રભુ મારિ નિવારી, શાંતિજી નામ ચિા હિતકારી; જે નર શાંતિ તણા ગુણ ગાવે, ઋદ્ધિ અચિંતી તે નર પાવે. રૂ

Loading...

Page Navigation
1 ... 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874