________________
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ—શાવકાચાર
૫. ‘મચ્છુરિયાએ ’ -મત્સરભાવ ધારણ કરે. જેમ કે, (૧) સાધુ તે મડયા જ છે, જો નહિ આપુ ં તે નિદા કરશે એવા વિચારથી આપે (૨) સારી વસ્તુ હેવા છતાં પણ ખરાબ વસ્તુ આપે. (૩) મારા જેવા કોઈ પણ દાતા નથી તેથી જ તે સાધુ ફરી ફરીને મારે ઘેર આવે છે, એવું અભિમાન કરે. (૪) સાધુનું શરીર તથા વજ્ર મલિન જોઈને દુચ્છા કરે. (૫) આ સાધુ અમારા ગચ્છના નથી એમ જાણી યથેાચિત ભક્તિભાવ ન કરે, ફક્ત લેાકલજ્જાએ દાન આપે. (૬) આ સાધુ સાધ્વી સંસારપક્ષે મારાં સંબધી છે, તેમને દેવુ જ જોઈ એ, આ રાગભાવ અને આ બિચારા સાધુ આપણા જૈનના છે, તેમને આપણે નહિ આપીએ તે ખીજું કેણુ આપશે એ દ્વેષભાવ એ બન્ને પ્રકારના ભાવથી આપે તે અતિચાર લાગે. ૧
૭૯૧
ઠાણાંગજી સૂત્રમાં દસ પ્રકારનાં દાન કહ્યાં છે તેમાં સવ દાન કરતાં ધર્માંદાનને એકાંત ૨ નિરવદ્ય ખતાવ્યું છે, અને તેનુ ફળ સંસાર પરિત્ત કરી મેક્ષપ્રાપ્તિ છે.
१ तहारुवं समणं वा माहणं वा हीलिता निंदिता खिंसिता गरिहिता अवमानिता अन्नयरेणं अमणुन्नेणं अपीइकारण असणं पाण खाइम साइमेण पडिलभिता एवं खलु जीवा असुह दीहाउतीय कम्म पकरेंति !-भगवती सूत्र.
અતથારૂપ જિનશાસનના લિંગતા ધારણ કરનાર સાધુ કે શ્રાવકની કોઇ હેલના, નિંદા, ગહં, અપમાન કરશે અને અમનેાજ્ઞ અપ્રિયકારી રોગાત્પાદક આહાર, પાણી, પકવાન્ન, મુખવાસ આદિ આપશે તે દીર્ઘાયુષ્ય તે પામશે, પરંતુ દુ:ખથી પીડિત થઈ જન્મ પૂરો કરશે.
२ गाथा - अणुकंपा संग्गहे चेव, भये कालूणिइय । लज्जाए गारवेण च, अहम्मे पुण सत्तम ॥ धम्मेय अट्टम बुत्ते, काउइय
જ્યોતિય ।।
[ઠાણાંગ સૂત્ર, ભાગ પ, પાનું ૫૫૧]
૧ ‘ અનુકંપાદાન ’–દુ:ખી જીવાને દુ:ખમુક્ત કરવાને કોઇ વસ્તુ આપે. ૨ ‘ સંગ્રહદાન ’—સંકટગ્રસ્ત જીવાને સંકટમાંથી છેડાવે.