________________
८००
જૈન તત્ત્વ પ્રકાશ
૧૭. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા બાદ દેહાત્સગ થાય તે ૮ કેવળી
મૃત્યુ.’
આ ૧૭ પ્રકારનાં મૃત્યુનું કથન અષ્ટપાહુડ ગ્રંથના પાંચમા ભાવપાહુડમાં કહ્યુ છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પાંચમા અધ્યયનમાં મૃત્યુના મુખ્ય એ પ્રકાર કહ્યા છે.
बालाणं अकामं तु, मरण' असई भवे । પઢિયાળ સામ તુ, કોસેળ સરૂં મને પ્રા
અ —માલ અજ્ઞાની જીવા અકામ મરણે મરે છે. તેમને વારવાર મરવુ પડે છે અને પંડિત પુરુષા જે સકામ મરણે મરે છે તેને ઉત્કૃષ્ટ એક જ વખત મરવુ' પડે છે. અર્થાત્ મેક્ષ પ્રાપ્ત કરી લે છે. એટલા માટે આત્મહિતાથી એએ બંને પ્રકારનુ સ્વરૂપ સમજવાની આવશ્યકતા છે. પરલેાકને નહિ માનનારા એવા કેટલાંક અજ્ઞાની મનુષ્ય કહે છે કે, - જો પરલેાક હોત તે આપણાં આટલાં આટલાં સગાં સ્નેહીએ મરીને ગયાં તેમાંથી કોઈના પણ સમાચાર આવ્યા હાત.
6
વળી, હમણાં જે કામભોગે પ્રાપ્ત થયા છે તેને છોડી દેવા અને ભવિષ્યના સુખની આશાએ ભૂખ, તરસ, ટાઢ, તાપ, આદિ કષ્ટો ઉડાવવાં એ તે નરી મૂર્ખાઈ જ છે. તેનાં કરતાં તે હાલમાં જે ભાગે પ્રાપ્ત થયા છે તે જ ભાગવી લેવા સારા છે. આ ભવ મીઠો તા પરભવ કણે દીઠો ’ આવેશ બકવાદ કરવાની ધૃષ્ડતા કરે છે અને 'િસા, જૂ, ચારી, વ્યભિચાર, આદિ પાપાચરણ કરતાં જરા પણ અચકાતા નથી. સ્વાથે કે વિના સ્વાર્થે સહજમાં ત્રસ, સ્થાવર જીવેાની હિંસા કરે છે, માંસમદિરા સેવે છે, પરસ્ત્રી કે વેશ્યાનુ સેવન કરે છે.
આમ, વિષયમાં અત્યંત આસકત બનીને ગાઢાં કમ ખાંધે છે. ધર્મના નામથી ભડકે છે, પાપકાર્યામાં હūત્સાહ ધારણ કરે છે. સાધુજી કે સત્પુરુષોની સંગતિથી દૂર ભાગે છે. ચાર, ઠગ, વ્યભિચારીની સેાખતમાં આન માને છે. આવી રીતે જીવનભર પાપકનું આચરણ કરે છે. પછી જયારે મૃત્યુના મેઢામાં પડે છે—અતિસાર, કોઢ, જલાદર, ભગંદર,