________________
પ્રકરણ ૬ ઠું ? અંતિમ શુદ્ધિ
૮૦૫ સમય નિકટ જણે ત્યારે પિતાના ધર્મના રક્ષણાર્થે જે શરીરાદિને ત્યાગ કરે છે તેને સંલેખના તપ કહ્યું છે.
सलेहगा दुविहा, अब्भतरिया य बाहिरा चेव । अन्भतर कसाअसु, बाहिरा होइ हु सरीरे ॥
[ ૨૧૧–ભ૦ આ૦] અર્થ-૧. ક્રોધાદિ કષાયને ક્ષીણ કરવા તે અત્યંતર સંલેખણું અને, ૨. શરીરને પરિત્યાગ કરે તે બાહ્ય સંલેખણ એમ બે પ્રકારની સંલેખણ હોય છે.
હવે સંલેખણ કરવાની વિધિને સૂત્રાર્થ કહે છે-“અપછિમ મારણંતિય સંલેહણુ નુસણું આરોહણ”– હવે સંસારનું કઈ પણ કામ બાકી રહ્યું નથી એવાં સાંસારિક કામોથી મન કામના
*ससल्लो जई वि कठुरंग घोर वीर तवं चरे । दिव्यं वास सहस्सं तु, तओ वि तस्स निष्फलं ।।
અર્થ-અંત:કરણમાં માયા આદિ શલ્ય ધારણ કરીને હજારો વર્ષ પર્યત કરેલી તપશ્ચર્યા પણ નિષ્ફળ થઈ જાય છે.
लहु आहलाद जणणं, अत्थ परिनिवित्ति अज्जवं सोही । दुक्करं करण आढाणं, निसल्लं तस्स सोईगुणा ॥
અથ–માસ માસખમણનાં તપ કરવાથી પણ આત્મોદ્ધાર થતો નથી, પરંતુ અંત:કરણના શલ્ય રહિત આલોચના, નિંદણા કરવાથી આત્માનો ઉદ્ધાર થાય છે. માસ ખમણ તપ અને આલોચના વગેરે બને કરવાથી વધારે ને વધારે લાભ થાય છે.
નિશીથ સૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે, “તં તુરં વં વિજ્ઞરૂ તે ટુ
બોરૂતિ ” અર્થાતુ અન્ય તપાદિ ધર્મક્રિયા કરવી જેટલી દુષ્કર નથી તેટલી દુષ્કર આલોચના કરવી તે છે.
निठविय पावपंका, सम्म आलोईय गुरु सगासे । पत्ता तणत सत्ता, सासयसुह अणाबाह ॥
અર્થ–શુદ્ધ પરિણામથી અંત:કરણના શલ્ય રહિત થઈ આલોચના કરવાવાળા અનંત જીવોએ પાપરૂપ કર્મોનો સર્વથા નાશ કરી અવ્યાબાધ શાશ્વત મેક્ષનાં સુખે પ્રાપ્ત કરેલાં છે એવું જાણી ગુરુ સમીપે નિ:શંકપણે અને નિ:સંકોચે આલોચના કરવી જોઇએ,