________________
પ્રકરણ ૫ મું : સાગારી-ધર્મ શ્રાવકાચાર
૭૭૭
૭. આયંબિલનાં પચ્ચખાણ–આયંબિલ પચ્ચખામિ, અસણં, પાણું, ખાઈમં, સાઇમં, અન્ન-થાણભેગેણં, સહસાગારેણં, લેવાલેવેણું (ગિહત્ય સંસ હેણું). ઉફિખર વિગેણું (પારિઠ્ઠાવણિયાગારેણું) + મહત્તરાગારેણં, સવ્વ સમાવિવત્તિયાગારેણું સિરામિ.” તેના ૮ આગાર ઉપર પ્રમાણે જાણવા.
૮ અભત્તક ઉપવાસ)નાં પચ્ચખાણ +–“ઉગએ સૂરે અભત્તડું પચ્ચખામિ. અસણં, પાણું, ખાઇમં, સાઇમં, રથાણા ભેગેણં, સહસાગારેણું (પારિઠ્ઠાવણિયાગારેણ), મહત્તરાગારેણં, સવ સમાહિત્તિયાગારેણું સિરામિ.” તેના ૫ આગાર ઉપર પ્રમાણે.
૯. દિવસચરિમ પચ્ચખાણદિવસચરિમં પચ્ચખામિ, અસણં, પાણું, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વ સમાહિત્તિયાગારેણું, સિરામિ. તેના ૪ આગારના અર્થ ઉપર પ્રમાણે જાણવા.
૧૦ ગંઠી મુઠિના પચ્ચખાણુ+– “ગઠી સહિય પચ્ચખામિ, અસણં, પાણું, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણું સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વ સમાવિવત્તિયાગારેણં, સિરામિ.
કે શેકેલું કે રાંધેલું લૂખું ધાન્ય પાણીમાં ભીંજવી એક જ વખત ખાય, પછી રાત્રિ દિવસ કંઈ ન ખાય તે આયંબિલ તપ.
* જે શબ્દો ( ) કૌસમાં છે તે સાધુ આશ્રી આચાર જાણવા.
= ઉપવાસને અભત્તઠ પબ કહે છે અને ચઉથભત્તે અર્થાત ચોથભક્ત પણ કહે છે. બેલ ને છઠભક્ત, તેલાને અડમભક્ત કહે છે. એમ બબ્બે ભક્ત વધારીને ઈચ્છિત ઉપવાસના પચ્ચખાણ આ પાડથી કરી શકાય છે.
// આમાં દિવસને થડે ભાગ બાકી હોય ત્યારથી સંપૂર્ણ રાત્રિ પર્વત ચારે આહારનો ત્યાગ કરે છે.
+ વસ્ત્ર કે ચોટલીની ગાંઠ વાળી પછી તે છોડે નહિ ત્યાં સુધી કોઈ વસ્તુને ભગવે નહિ તે ગંઠી પચ્ચખાણ અને ડાબા હાથની મૂડી ખેલ્યા બાદ ખાય નહિ તે મૂકી સહિય પચ્ચખાણ. આ પચ્ચખાણ કરતી વખતે ગંઠીને બદલે મૂઠી શબ્દ બોલવો.