________________
પરચનિકાર કરી રહ્યા
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર
૭૭૫ ૧૧ સામાયિક તો અવશ્ય કરે. આવું દયાપાલન વ્રત તે પણ દસમા વ્રતમાં છે.
૧૦ પ્રત્યાખ્યાન ૧. નમુક્કાર સહિયં—“ઉગ્ગએ સૂરે, નમુક્કાર સહિયં . પચ્ચખામિ ચઉવિહુ પિ આહાર-અસણં, પાણું ખાઇમં, સાઇમં, અન્નાથાણાભોગેણં, સહસાગારેણં, સિરામિ.” પહેલા નવકારસીના પ્રત્યાખ્યાનમાં બે આગાર ઃ ૧. ભૂલથી કઈ વસ્તુ મેંમાં નખાઈ જાય અને, ૨. કાર્ય કરતાં વસ્તુ મોઢામાં પડી જાય, જેમકે ગાય દોતાં દૂધના છાંટા મુખમાં પડી જાય તે આગાર.
૨. પરિસી– “ઉગ્ગએ સૂરે પરિસિં પચ્ચખામિ, અસણં, પાણું, ખાઈમં, સાઇમં, સહસા ગારેણં, પછક્નકોલેણું, દિસા મહેણું, સાહુવયણેણં, સવસમાહિવત્તિયાગારેણું વોસિરામિ.” આ પોરિસી પ્રત્યાખ્યાનના છ આગાર ઃ ૧-૨ ઉપર પ્રમાણે, ૩. વાદળામાં સૂર્ય ઢંકાવાથી માલુમ ન પડે, ૪. ગુરુ આજ્ઞા કરે છે, ૫. રોગાદિ કારણે ઔષધ લેવું પડે છે. અને, ૬. પરવશ પડી જાય તે.
૩. દેપેરિસી–“ઉગ્ગએ સૂરે પરિમણૂકં૫ પચ્ચક્ ખામિ, અસણં, પાણું, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણું, દિસાહેણું, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવસમાહિવત્તિયાગારેણું વોસિરામિ.” તેના ૭ આગારઃ છ ઉપર મુજબ અને ૭ અધિક ઉપકારના કામ માટે આહાર કરી લે છે. + ભગવતીજી સત્રમાં તુગિયા નગરીના પિ ખલિજી આદિ શ્રાવકોએ ભજન
કરીને પિષધ વ્રત કરવાનો અધિકાર ચાલ્યો છે તે આ દયાપાલન વ્રત
હોવું જોઈએ * પાણી સિવાયના ૩ આહારનાં પચ્ચખાણ કરતી વખતે પણ શબ્દ ન
બોલવો. > દિવસના ૧૬ મા ભાગને નવકારશી કહે છે, તથા નવકાર મંત્ર ભણીને
જે પ્રત્યાખ્યાન પાળવામાં આવે છે તે. - દિવસના ચોથા ભાગને (પહોરને) પોરિસી કહે છે. • મધ્યાહ્ન કાળને બે પરિસી કહે છે.