________________
૭૪૨
જૈન તત્ત્વ પ્રકાશ
૨. દંતણુ વિહિ’– દાતણની મર્યાદા. ૩. ફળિવિઠું-કેરી, ખાવાનાં તેમ જ માથામાં નાંખવાનાં આંખળાં વગેરેની મર્યાદા,
જા'બુ, નાળિયેર, નાર’ગી,
૪. અભ્’ગણવિRsિ–અત્તર, તેલ, ફૂલેલ, આદિ શરીરે ચાળ– વાનાં તેલેાની મર્યાદા,
આઢિ ફળ
૫. ઉવટ્ટવિહિ’–શરીરને સ્વચ્છ સતેજ કરવા માટે પીઠી. વગેરે ચાળવાની મર્યાદા.
૬. મવિહિ–સ્નાન પાણીની મર્યાદા.
૭. વિહિ’વસ્ત્રની X જાત અને સંખ્યાનુ' માપ,
૯. પુવિડિ−ફૂલની જાત અને સંખ્યા,
૧૦. આભરણુવિહિ’-ઘરેણાંની જાત અને સખ્યા
૮. વિલેવવિહિ’–વિલેપન જેવાં કે સુખડ, કેસર, અગર અત્તર, તેલ, સેન્ટ વગેરેની જાત અને માપ.
* એક ગજરેશમ બનાવવામાં હજારો કીડાની ઘાત થાય છે. રેશમના કીડાએ પેાતાના મુખમાંથી લાળ કાઢી પાતાના જ શરીર પર લપેટેલી હોય છે. તે જો અંદરના કીડા એની મેળે જ યોગ્ય સમયે બહાર નીકળે તો બધા તંતુ કાપીને નીકળે એટલે તેને ઊના ખદખદતા પાણીમાં નાખી કીડાને મારી નાખે છે અને પછી રેશમ ઉકેલી લે છે, રેશમી વસ્ત્ર પહેરનાર આ પાપને ભાગીદાર થાય છે. માટે શ્રાવકે રેશમી વસ્ત્ર પહેરવાં નહિ.
× ફૂલ અધિક કોમળ હોવાથી તેમાં અનંત જીવા હાય છે, તેમ જ તેમાં ત્રસ જીવેાનું નિવાસસ્થાન પણ હોય છે, તેનું છેદનભેદન કરવાથી ત્રસ જીવાની હિંસા થઈ જાય છે. કેટલાક અજ્ઞ જીવેા દેવદેવીને ફૂલ ચડાવવામાં ધર્મ માને છે. શ્રાવકે આમ કરવું ઉચિત નથી.
નાગરવેલનાં પાન સદૈવ પાણીમાં ભીંજાયેલ રહેતાં હાવાથી તેમાં તેવા જ રંગના ત્રસ જીવેા તથા લીલફૂગની ઉત્પત્તિ થાય છે, તેથી તે ખાવા યોગ્ય નથી..