________________
૭૫૬
જૈન તત્ત્વ પ્રકાશ આદિ) પદાર્થોને સંવેગ મળે ત્યારે આનંદમાં તલ્લીન બનીને હર્ષિત થવું અને ધન સ્વજનાદિન વિયેગે હાય હાય કરવું, માથું ફૂટવું તેને આર્તધ્યાન કહે છે.
૨. હિંસાન, જૂહનાં, ચેરીના કામમાં તથા ભોગપભેગનાં સંરક્ષણનાં કામમાં આનંદ માન; દુમિનેની ઘાતનું કે નુકસાનનું ચિંતન કરવું તેને રૌદ્રધ્યાન કહે છે.
આ બન્ને પ્રકારનાં ધ્યાન ધ્યાવાં તે અપધ્યાન આચરિત અનર્થદંડ છે. આ પ્રકારના વિચાર શ્રાવકે કરવા તે ઉચિત નથી. કદાચિત તેવા વિચાર મનમાં આવે તે ચિંતવવું કે રે ચેતન ! તું દેવતાઓનાં સુખ અને નરકનાં દુખ અનંત વાર ભેગવી આવ્યું છે. તેના અનંતમે ભાગે પણ આ સુખ-દુઃખ નથી. વળી, પાપારંભનાં કામમાં આનંદ માનવાથી ચીકણું કર્મ બંધાય છે. તે ભેગવતી વખતે ઘણું દુઃખ થાય છે, માટે વિના કારણે કર્મબંધ ન કર, ઈત્યાદિ વિચારથી સમભાવ ધારણ કરો. એક મુહૂર્તથી અધિક ખેટો વિચાર રહેવા ન દે.
૨, પ્રમાદાચરિત–પ્રમાદનું આચરણ કરે.
પ્રમાદ પાંચ પ્રકારના છે. मद विषय कसाया, निदा दिकहा पंचमा भणिया । ___ ए ए पंच पमाया, जीवा पाडंति संसारे ।।
અર્થ–(૧) મદ-જાતિ આદિ ૮ પ્રકારના મદ, (૨) વિષય -પાંચ ઇદ્રિના ૨૩ વિષયેની લેલુપતા (૩) કપાય-કેધાદિ ચાર કષાયને ઉભાવ, (૪) નિદ્દા-નિદ્રા અને, (૫) વિકહા–સ્ત્રી આદિ ૪ પ્રકારની વિકથા. એ પાંચમાંથી એક એક પ્રમાદનું આચરણ કરનાર મહાપુરુષ પણ અનંત સંસાર પરિભ્રમણ કરે છે, તે જે પાંચેનું આચરણ કરશે તેની કેવી કુગતિ થશે? માટે શ્રાવકેએ પાંચે પ્રમાદને ઓછા કરવા સંદેવ ઉદ્યમવંત રહેવું જોઈએ.