________________
જૈન તત્ત્વ પ્રકાશ
૫. ‘સામાઈયસ્સ અણુવડિયસ્સ કરણયાએ ’સામાયિક અન્યસ્થિતપણે કર્યું... હાય, નિંદા, વિકથા, આઢિ પ્રપ ́ચમાં પડીને સામાયિકના કાળ વ્ય ગુમાવે.
६७७०
ઉપર્યુક્ત પાંચ અતિચાર રહિત શુદ્ધ સામાયિક સમાચરવાથી નવમા વ્રતનુ' આરાધન થાય છે.
પ્રશ્ન- કાળમાં આવુ શુદ્ધ સામાયિક થવું મુશ્કેલ છે. તેથી અશુદ્ધ સામાયિક કરવા કરતાં ન જ કરીએ તેા શું?
સમાધાન-આ કથન તે! એવુ` થયુ` કે, ખાવું તેા પકવાન જ ખાવુ, નહિ તા ભૂખે મરી જવું; પહેરવું તે રત્નક બલ જ પહેરવુ, નિહ તેા નાગા ફરવું. આવા વિચારવાળા વણમેાતે મરશે. પરંતુ પકવાન્ન ખાવાની ઈચ્છા મનમાં હેવા છતાં જ્યાં સુધી પકવાન્ન ન મળે ત્યાં સુધી રોટલા રોટલીથી કામ ચલાવશે અને પકવાન્ત પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરતા રહેશે તેા વખત આવ્યે પકવાન્ન પણ પ્રાપ્ત કરી શકશે.
આવી જ રીતે, ઊતરતા કાળના કારણે, સંઘયણની હીનતાને લીધે તથા પ્રમાદાદિના કારણથી કદાચિત્ શુદ્ધ સામાયિક ન ખની શકે તેા જેવું અને તેવુ' કરે. દોષ લાગી જાય તેને પશ્ચાત્તાપ કરે, અને શુદ્ધ કરવાના ઉદ્યમ જારી રાખે તે! કોઈક વખતે શુદ્ધ સામાયિક પણુ કરી શકશે. જેટલી સાકર નાખશેા તેટલી મિઠાશ જરૂર આવશે.
યાદ રાખવું કે કોઈ પણ કામ એકદમ સુધરી જવું મુશ્કેલ છે. {વધા પ્રાપ્ત કરવી એ બહુ દુષ્કર છે એમ જાણી કેાઈ ભણવું જ છેાડી ૐ, તે તે મૂખ જ ગણાય અથવા પ્રથમ છાપેલ અક્ષર જેવા સુંદર અક્ષર ન થવાથી લખવું જ છેાડી દે તા તે પણ મૂઢ ગણાય, પછી તેને સુધરવાની આશા આકાશકુસુમવત્ છે.
પઢતાં પંડિત નીપજે, લખતાં લહિયે! થાય ’ એ ન્યાયે હંમેશ સામાયિક કરતાં કરતાં કેાઈ વખતે શુદ્ધ સામાયિક પણ બની જશે. એક સમય માત્ર પણ સમભાવ આવી જાય તે! તે નિશ્ચય સામાયિક