________________
જૈન તત્ત્વ પ્રકાશ
પારણામાં કુશાગ્ર ઊપર રહે તેટલુ' અન્ન અને અંજલિમાં રહે તેટલું પાણી ગ્રહણ કરી માસ માસ ખમણનાં તપ ક્રેડ વર્ષ સુધી કરનાર અજ્ઞાન તપસ્વીના તપનુ ફળ સમકિતી શ્રાવકના એક સામાયિકના ફળના સેાળમા ભાગની પણ ખરાખરી કરી શકતુ નથી. આવા મહાન લાભને આપના સામાયિક વ્રત છે. એટલા માટે જો વધારે ન બની શકે તા સવાર–ખપેાર, સાંજ મળી ત્રણ સામાયિક જરૂર કરવાં જોઈ એ. કદાચિત્ ત્રણ વાર ન બની શકે તા સવાર સાંજ મળી એ સામાયિક અવશ્ય કરવાં જોઈએ. ‘ આઠે પ્રહર કાજ કી તા દા ઘડી જિનરાજકી’ આઠે પહેાર ઘર ધધામાં રચ્યા પચ્યા રહેવાને બદલે બે ઘડી આત્માના ઉદ્ધારાથે જરૂર ખચાવવી જોઈ એ.
૭૭૨
સામાયિક વ્રતનું સમ્યક્ પ્રકારે આરાધન કરવાથી ચિત્તસમાધિ પ્રાપ્ત થાય છે. આત્માની અનંત શક્તિ પ્રકટ થાય છે. રાગદ્વેષ રૂપી દુય શત્રુના નાશ થાય છે. જ્ઞાનાદિ ત્રણ રત્નાના લાભ થાય છે. જન્મ, જરા, મૃત્યુરૂપ જાલિમ દુઃખાના અંત આવે છે અને ભષ્યમાં સ્વનાં અને ક્રમશઃ મેાક્ષનાં અનંત સુખેા પ્રાપ્ત થાય છે.
દસમુ' દેશાવકાશિક ત
પૂર્વોક્ત છઠ્ઠા વ્રતમાં દિશાનું અને સાતમા વ્રતમાં ભાગેાપભાગનું પરિમાણુ જાવજીવને માટે કર્યુ છે. પરંતુ એટલા બધા ક્ષેત્રમાં જવાનું અને ભાગેાપભાગ ભાગવવાનું નિરંતર કામ પડતું નથી. અને અવતની ક્રિયા તેા ચાલુ જ રહે છે, માટે આત્માથી સુજ્ઞ શ્રાવકે પેાતાના આત્માને પાપથી બચાવવાને માટે હંમેશાં પ્રાતઃકાળમાં એક ઘડીનાં, એક પહેારનાં, એક અહેારાત્રિનાં અથવા પખવાડિયું કે માસનાં એમ જેટલા કાળની મર્યાદા કરવી ઘટે, તેટલા કાળમાં અને જેટલા ક્ષેત્રની બહાર જઇ હિંસા, જુ, ચારી, મૈથુન અને પરિગ્રહ એ પાંચે આશ્રવા સેવવાનાં પચ્ચખ્ખાણુ સામાયિક વ્રતની પેઠે બે કરણ ત્રણ જોગે કરી લેવાં.
તેમ જ મર્યાદાની અંદર રહીને પણ સાતમા વ્રતમાં ભેાગેાપભાગનાં છવ્વીસ ખેલની જે મર્યાદા કરી હેાય તેમાંથી જેટલી આવશ્યકતા