________________
પ્રકરણ ૫ મું : સાગારી ધર્માં—શ્રાવકાચાર
અત્રતની ક્રિયા આવતી રહે છે તેને સંકોચ થવાથી આત્મગુણેાની વિશુદ્ધતા અને વૃદ્ધિ ગુણવ્રત કહેવાય છે. હું વ્રત ક્ષેત્રથી, મુ` વ્રત દ્રબ્યાથી અને ૮મું વ્રત ભાવથી મર્યાદા કરીને આશ્રવના સકોચ કરે છે અને સંવરગુણુના વધારો કરે છે.
૭૩૯
મુખ્ય દિશા ત્રણ છે. ૧. ઉષ્ણ (ઊંચી) દિશા. ૨. અધા (નીચી) દિશા અને, ૩. તિરછી દિશા. તેના ૧. પૂર્વ, ૨. દક્ષિણ, ૩. પશ્ચિમ, ૪. ઉત્તર, પ. ઊર્ધ્વ અને, ૬. અધે! એમ છ પ્રકાર પણ કહી શકાય. ૧. પૂ, ૨. અગ્નિ, ૩. દક્ષિણ, ૪. નૈઋત્ય, પ. પશ્ચિમ ૬. વાયવ્ય, છ. ઉત્તર, ૮. ઇશાન, ૯.ઊર્ધ્વ અને, ૧૦. અર્ધા એ રીતે ૧૦ પ્રકાર પણું થઈ શકે અને વિસ્તારે ૧૮ પ્રકારની દિશાએ કહી છે૪ દિશા, ૪ વિદિશા (ખૂણા) એ ૮ તથા ૮ આંતરા એ ૧૬ તથા ઊર્ધ્વ અને અધા મળી ૧૮ પ્રકારની + દિશા છે; પરંતુ અહી મુખ્યતાએ પ્રથમ કહી તે ૩ દિશા જ ગ્રહણ કરી છે.
તેમાં ગમનાગમન કરવાની મર્યાદા ન હેાવાથી જેવી રીતે ખારીખારણાં ખુલ્લાં રાખવાથી ઘરમાં કચરો ભરાય છે તેવી રીતે દિશાપિરમાણુ ન કરનારને સમસ્ત જગતમાં થતાં પાપકર્માંના હિસ્સા (રાવી) આવે છે. અને મર્યાદા કરનારને તે જેટલું ક્ષેત્ર ખુલ્લુ રાખ્યુ છે તેટલાના જ પાપના હિસ્સા આવે છે. બાકી આખા લોકને આસવ બંધ થાય છે, એટલા માટે શ્રાવક
*
૧. ઊધ્વ દિશાનું યથાપરિમાણુઊંચી દિશામાં ગમન કરવાનુ પિરમાણુ કરે. જેમ કે પહાડ પર, વૃક્ષ પર, મહેલ પર, મિનારા પર, ૧૮ ભાવ દિશા—૧. પૃથ્વી, ૨. પાણી, ૩. અગ્નિ, ૪. વાયુ (એ ૪ સત્ત્વ), ૫. અગ્રબીજ, ૬. મૂલબીજ, ૭. સ્કંધબીજ. ૮. પૂર્વ બીજ (એ ચાર ભેદ વનસ્પતિ), ૯. બેઈન્દ્રિય, ૧૦. તેઈન્દ્રિય, ૧૧. ચરિન્દ્રિય, ૧૨. પંચેન્દ્રિય (એ ૪ તિર્યંચ), ૧૩. સમૂર્છિમ, ૧૪. કર્મભૂમિ, ૧૫. અકર્મભૂમિ, ૧૬. અંતરદ્વીપ (એ ૪ ભેદ મનુષ્યના, ૧૭. નરક અને ૧૮. દેવતા એમાં બધા સમી જીવા ગમનાગમન કરે છે.