________________
પ્રકરણ ૪ યુ : સભ્યત્વ
}૫૩
કિતીઓનું પણ કર્તવ્ય છે કે જયારે સ્વધીને નમન કરવાના પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે ‘જય જિનેન્દ્ર” શબ્દના ઉચ્ચાર કરે. સમકિતીઓને માટે આ પોતાના ધર્મને દર્શાવવાનું ચિહ્ન છે. પરંતુ ‘જયગેાપાળ’, ‘સલામ’ વગેરે શબ્દો કહી પેાતાના ધર્મને લુપ્ત, ગુપ્ત અને કલકિત કરવા કદાપિ ચિત નથી.
જેવી રીતે ધનિક મનુષ્ય પેાતાના ધનનું ચારાદિકથી રક્ષણ કરવા પ્રયત્ન કરે છે તેવી જ રીતે સમકિતીએ પણ પેાતાના સમ્યક્ત્વરૂપ ધનનું મિથ્યાત્વરૂપ ચેારાથી રક્ષણ કરવા ઉપર કહેલા છ પ્રકારથી યતના કરવાની પરમ આવશ્યકતા છે અને સમ્યક્ત્વના ગુણની વૃદ્ધિ કરવા તથા સમકિતીઓની વૃદ્ધિ કરવા છ યતનાનું યથેાચિત સમાચરણ કરવુ જોઇએ.. દશમે બેલે આગાર ૬
૧.
રાજાના સામત
“ રાયાભિઆગેણં ''—રાજા અથવા નાકરાદિક કદાચિત્ સમિતીનાં જાન, માલ, ઈજ્જત હરવાની ધમકીઆપીને સમકિત વિરુદ્ધ કાર્ય કરવાના હુકમ કરે અને સમિકતી રાજાના જુલમથી ઠરી સમકિત વિરુદ્ધ કાર્ય પધ્ધ તાપયુક્ત કરે તે સમકિતના ભંગ થાય નહિ.
૨. ગણાભિઆગેણં—ઉપર પ્રમાણે સમકિતીનાં કુટુ’બી, જ્ઞાતિ, સમાજ, વગેરે જેએ અન્ય મતાવલંબી હાય તેઓ જાતિ બહાર કરવા આદિની ધમકી આપીને કુલદેવ, કુલગુરુ આદિને નમન પૂજન કરવાનું દખાણ કરે અને સમિકતી ભયભીત થઈને તે કાર્ય પશ્ચાત્તાયુક્ત કરે. તેા સમકિતના ભંગ થાય નહિ.
૩. અલાભિએગેણું—કદાચ કેઇ ધનખલી, જનખલી, તનખલી અથવા વિદ્યા (મંત્રાદ્ધિ) ખલી સમકિતીથી વિરુદ્ધ આચરણ કરવાનું સમકિતીને કહે, અને સમકિતી તેને વશવતી થઇ, તેમના જુલમથી ડરી પશ્ચાત્તાપયુક્ત તે કાર્ય કરે તેા સમકિતના ભંગ થાય નહિ.