________________
}}1
પ્રકરણ ૪ શું ઃ સમ્યક્ત્વ
જતા નથી તથાપિ તે મદિરાપાન કરનાર જ્યાં જાય છે ત્યાં તે જડ મદિરાના ગુણના પરિણામરૂપ નશે। તેની મુદત પાકતાં જરૂર ચડે છે, તેવી જ રીતે કૃતકના રસ આત્મપ્રદેશમાં પરિણમી જીવની સાથે જાય છે અને તેના શુભાશુભ કુળ અખાધાકાળ ( અંતર કાળ ) પૂર્ણ થયા આદ અવશ્ય ભગવવાં જ પડે છે. વ્યવહારથી આત્મા કર્મ ફળના ભક્તા છે અને નિશ્ચયથી પેાતાના ભાવના ભેાક્તા છે.
૫. આત્માના મેાક્ષ છે ઃ ઉપર્યુક્ત પ્રમાણેાથી કેટલાક આત્માનું અસ્તિત્વ, કર્તૃત્વ અને ભાતૃત્વ વગેરે સ્વીકારે છે; પણ કહે છે કે, જેવી રીતે આ સસાર અનાદિ અનંત છે તેવી જ રીતે આત્મા અને કર્મોના સંબંધ પણ અનાદિ અનંત છે. કમ કરવાં અને તેનાં ફળ ભાગવવાં એવા વ્યવહાર અનાદિ કાળથી ચાલતા આવ્યા છે અને અનંતકાળ સુધી ચાલતા રહેશે.
કેટલાક એવું માને છે કે, જે પદાર્થની આદિ હાય તેના જ અંત હાય અને જે અનાદિ હાય છે તે જ અનંત હાય છે. એમણે જાણવુ જોઇએ કે, વંશપર‘પરા અનાદિ છે. એ મનુષ્યની પિતા, પિતામહ, વગેરે પેઢીએ ગણતાં તેની કયાંય આદિ હાતી નથી, મતલબ કે તે અનાદિ છે, છતાં કેાઈ મનુષ્ય ખાલબ્રહ્મચારી રહે અથવા નિવશ મરી જાય તેા વશપર પરાના જે અનાઢિ સબંધ તે તૂટી જાય છે, અર્થાત્ ત્યાં અનાદિ સાંતના વિકલ્પ લાગુ થાય છે. એવી જ રીતે મૃતિકા અને સુવર્ણના સબધ અનાદિ કાળને હેવા છતાં અગ્નિ, ક્ષાર અને સુવર્ણકાર વગેરેના ચેાગ મળતાં તે અનાદિ સંબંધ છૂટી શુદ્ધ સુવર્ણ માટીથી અલગ થઈ જાય છે. એ જ પ્રમાણે આત્મા પણ અનાદિ કર્મ સંબંધથી છૂટી મેક્ષ પ્રાપ્ત કરી શકે છે.
સબંધ એ પ્રકારના છે. ૧. સમવાય અને, ૨. સ'ચેાગ. આત્મા અને તેના ઉપયાગ ગુણુ, સુવણુ અને તેના પીળાપણાના ગુણુ એ સમવાય સૌંબંધ કહેવાય. તે અનાદિ અનંત સ`બંધ છે. પણ જીવ અને કરા અથવા સુવણ અને માટીના સંબંધ તે સચેાગ સંબંધ છે; અને તે અનાદિ સાંત પણ હાઇ શકે છે. જીવને અનાદિ કાળથી ક