________________
પ્રકરણ ૫ મું : સાગારી-ધ શ્રાવકાચાર
૬૮૧
શ્રાવકનાં ૨૧ લક્ષણ
૧. અલ્પ ઇચ્છા-શ્રાવક ધનની, વિષયની તૃષ્ણા આછી કરી અપ તૃષ્ણાવાળા હાય છે. ધન અને વિષષની પ્રાપ્ત સામગ્રીમાં પણ અત્યંત લુબ્ધ થતા ન હેાવાથી અલ્પ ઇચ્છાવાન અને છે.
૨. અપાર ભી-જે કાર્યમાં પૃથ્વી આદિ છ કાયની હિંસા થતી હાય તેવાં કાર્યાની વૃદ્ધિ કરે નહિ, પરંતુ પ્રતિદિન કમી કરતા રહે, અનર્થાદ...ડથી સદૈવ દૂર રહેતા હોવાથી અપાર’ભી હાય છે.
૩. અરૂપ પરિગ્રહ-શ્રાવકની પાસે જેટલે પરિગ્રહ (સ*પત્તિ) હાય છે તેટલાથી સંતેાષ માની અથવા ૯ પ્રકારના પરિગ્રહનું પરિમાણુ કરી તેથી વધારે મેળવવાની ઇચ્છાના નિરોધ કરે છે. પુણ્યાયે પ્રાપ્ત થયેલ પરિગ્રહને સન્માર્ગે વ્યય પણ કરતા રહે છે. અને અન્યાયેપાર્જિત દ્રવ્યેાના અણુવચ્છક હોવાથી અલ્પપરિગ્રહી કહેવાય છે.
૪ સુશીલ—શ્રાવક પરસ્ત્રીના ત્યાગી તે! હાય છે પણ સ્વદારાથી પણ મર્યાદિત હાવાથી શીલવંત કહેવાય છે.
૫. સુવતી—શ્રાવક ગ્રહણ કરેલાં વ્રત, પ્રત્યાખ્યાનને નિરતિચારપણે અને ચડતે પરિણામે પાલન કરતા હેાવાથી ‘સુત્રતી' ભલાં વ્રતવાળા કહેવાય છે.
૬. ધર્મિષ્ઠે-ધર્મકરણીમાં નિરંતર ઇચિત્ત રહેવાથી શ્રાવક ધર્મિષ્ઠ કહેવાય છે.
૭. ધવૃત્તિ-શ્રાવક માદિ ત્રણે યેાગથી સદૈવ ધર્માં મામાં રમણ કરનાર હેાવાથી ધર્મમાં જ વનાર હાય છે.
૮ ૫ ઉગ્રવિહારી-ધર્મના જે જે કલ્પ અર્થાત્ આચાર તેમાં શ્રાવક ઉગ્ર એટલે અપ્રતિબદ્ધ વિહારને કરનાર અને ઉપસ આદિ પ્રાપ્ત થયે કદાપિ ધર્મ વિરુદ્ધ આચરણ ન કરનાર હોવાથી તે પેાતાના કલ્પમાં ઉગ્રવિહારી હોય છે.