________________
૭૩૦
જૈન તત્ત્વ પ્રકાશ
- “1 ર ત હો, ચા ઢોદ્દો વેઢ” જેમ જેમ લાભની વૃદ્ધિ થાય તેમ તેમ તેભની પણ વૃદ્ધિ થાય છે. પ્રત્યક્ષ પ્રમાણથી પણ જોઈ શકાય છે કે જેમના પૂર્વજે ઝાડનાં પાંદડાનાં વા પહેરતા, માટીથી શરીર રંગતા, પશુનાં ચામડાંથી મઢેલી વાંસની હેડીમાં બેસીને શિકાર કરતા એવી દીનહીન સ્થિતિને બદલે આજે તેઓના વંશજો રાજામહારાજા બની બેઠા છે, તે પણ તેમને હજી સુધી તૃપ્તિ થતી નથી, અને રાજ સંપદાની વૃદ્ધિને માટે આશ્રિતને દ્રોહ કરે છે, તથા કરેડે મનુષ્ય, પશુઓને સંહાર કરે છે, એવાઓને ક્વચિત આખી પૃથ્વીનું રાજ્ય પ્રાપ્ત થઈ જાય તે પણ તૃપ્તિ થવાની જ નહિ.
આવી હીન સ્થિતિના લેકે આટલી ઊંચ સ્થિતિ પામ્યા છતાં તૃપ્ત થયા નહિ તે પછી હજાપતિ, લખપતિ કે કોડપતિ થવાથી સામાન્ય જને તૃપ્ત શી રીતે થવાના હતા ! એક સંતેષ વિના કઈ પણ તૃપ્ત થઈ શકવાનું નથી. માટે સુખથી જીએ પ્રાપ્ત દ્રવ્યથી જ સંતુષ્ટ રહેવું જોઈએ. કેટલાક એવા હેતુથી દ્રવ્ય સંચય કરે છે કે, અમારી ગેરહાજરીમાં અમારા પુત્ર પૌત્રાદિ ધનના પ્રતાપે સુપભેગી બને. પરંતુ તેમણે વિચારવું જોઈએ કે જે પુત્ર કુપાત્ર થશે તે દ્રવ્યને બરબાદ કરી દેશે અને જે પુત્ર સુપાત્ર હશે તે તમારા દ્રવ્યની દરકાર પણ નહિ કરે. એટલે પુત્રને માટે દ્રવ્યસંચય કરવાનું કષ્ટ ઉઠાવી તમારા પોતાના માટે પાપકર્મોને સંચય શા માટે કરે છે?
કઈ કઈને સુખી કે દુઃખી કરી શકતું જ નથી. કૃત કર્યાનુસાર બધા જ સુખદુઃખ ભેગવે છે. કેઈ નિર્ધન માતાપિતાને પુત્ર કરોડપતિ બની જાય છે અને તાલેવંતને પુત્ર ભિખારી પણ બની જાય છે. અત્યારે તમે પુત્રરક્ષણની અને શરીર રક્ષણની ચિંતા કરી છે, પણ ગર્ભમાં જ્યારે જઠરાગ્નિ પર ઊંધે માથે લટકતા હતા ત્યારે તમારું રક્ષણ ત્યાં કેણે કર્યું હતું ? બહાર આવતાં વેંત માતાના દુગ્ધપાનની આવશ્યકતા રહે છે તે કેણ ઉત્પન્ન કરી શકે છે ?
આ બધું તમારા આયુષ્યબળ અને પુણ્યબળના પ્રતાપે થયા કરે છે. તે હવે પેટ ભરવાની, શરીર પિષવાની અને પુત્રાદિની