________________
પ્રકરણ ૫ મું ; સાગારી ધર્મ-શ્રાવકાચાર
૩૦૭
છે પણ ગુપ્તપણે વ્યભિચાર સેવે છે, ક્ષમાવંત દેખાય છે પણ પ્રસંગ પડતાં અમારાથી પણ વિશેષ ક્રોધેાદ્વૈત બની જાય છે, ઉપરથી શુદ્ધાચારી દેખાય છે પણ અંદરખાને બધુ પેાલ પેાલ ચલાવે છે, પડિતાઈના ડાળ કરે છે, પણ અમે પ્રશ્નાદિ દ્વારા પરીક્ષા કરી લીધી છે; કંઈ જાણુતા નથી. ઈત્યાદિ અનેક પ્રકારનાં મિથ્યા દેષારાપણું કરી, જ્ઞાની ગુણી મહાપુરુષો કે મહાસતીની નિંદા કરી ચીકણાં કર્મ બાંધે છે.
આ કર્મોના ઉદયે કરી આ ભવમાં અને પરભવમાં અનેક પ્રકારના કલČકી કલકિત થાય છે, એમ ભગવતી સૂત્રના ૫ મા શતકના છઠ્ઠા ઉદ્દેશામાં કહ્યું છે. એટલું જ નહિ પણ, તે મુખપાકાદિ અનેક રાગેથી પિડાય છે અને નરક તિય "ચાદિ ગતિમાં અનંત કાળ પર્યંત પરિભ્રમણ કરે છે. માટે આ અતિચારને દુઃખનું કારણ જાણી આત્માથી શ્રાવક તેને પરિત્યાગ કરે છે. વગર વિચાર્યું· ખેલવું નહિ. કેાઈને આઘાત થાય એવું એવું નહિ.
૨. રહસા અમ્ભકખાણે—કોઈનાં રહસ્ય એટલે છાની વાત કે છિદ્ર ઉઘાડાં પાડે તેા અતિચાર લાગે. છદ્મસ્થ ભૂલને પાત્ર હાય છે. વીતરાગ સિવાયનાં બધાં મનુષ્યેામાં ગુણ અને અવગુણુ બન્ને હેાય છે. કેાઈક જ એવા વિલ મનુષ્ય હાય છે કે જેમાં કેાઈ દુગુ ણુ ન હેાય. દુર્ગુણી મનુષ્ય પેાતાના દુર્ગુણ તરફ ા લેશમાત્ર લક્ષ આપતા નથી, પર`તુ છિદ્રગ્રાહી થઇને અન્યના અવગુણાને ગ્રહણ કરી લે છે. અને અઘડા આદિ પ્રસંગમાં પેાતાની ખડાઈ અને અન્યની લઘુતા બતાવવા માટે સામાના દુર્ગુણ્ણાને જાહેર કરતા થકા કહે છે કે-શું માઢું' લઈ ને મારી સામે ખેલે છે! હું તને અને તારા બાપદાદાને સારી પેઠે એળખું છું ! અમુક અપકૃત્ય તે... નથી કર્યુ કે ? તારા અમુક સગાએ કે બાપદાદાએ આમ નહાતુ કર્યું"?
આવાં વાકયા સાંભળીને સામે માણસ અત્યંત શરમિંદો બની જાય છે અને તેના દિલને ઘણા જ આધાત પહેાંચે છે. જનતામાં પેાતે પ્રતિષ્ઠિત ગણાતા હોય અને આ રીતે એકદમ તેનાં છિદ્રો ખુલ્લાં પડવાથી