________________
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર
૭૨૧
કામ નથી. સતાષી રહી ગરીબેની આશિષ મેળવવાથી લેાકેામાં એવી છાપ પડશે કે, જૈના ઘણા જ દયાળુ અને સંતેષી હોય છે. આમ, ધર્મની પ્રભાવના કરવી એ શ્રાવકનુ ખાસ કવ્ય છે.
આદરનારા
ત્રીજા વ્રતની સમ્યક્ પ્રકારે આરાધના કરનારો શ્રાવક, રાજાના ભંડારમાં, શાહુકારની દુકાનમાં કદાપિ ચાલ્યું જાય તે તેની કોઈ અપ્રતીતિ કરતું નથી. રાજા પ્રજાને તે માનનીય અને વિશ્વાસપાત્ર હાય છે. તેમની ન્યાયાપાર્જિત લક્ષ્મી બહુ કાળ પડૂત સ્થિર રહે છે, વૃદ્ધિ પામે છે અને સુખદાતા પણ નીવડે છે. આ ત્રીજું વ્રત સદૈવ નિય રહે છે, તેમના હૃદયમાં ભગવતી ક્રયાનું નિવાસસ્થાન હોય છે. તે વ્રતપ્રત્યાખ્યાનના નિર્માળપણું નિર્વાહ કરી શકે છે. અનેક વિઘ્નાથી પેાતાના આત્માને બચાવે છે. સંતેષના પ્રતાપે આ ભવમાં સુખી રહે છે અને પરલેાકમાં પણ સ્વગ અને ક્રમથી મેાક્ષનાં સુખા પ્રાપ્ત કરે છે. ચેાથું અણુવ્રત-થુલાએ મેરુણાએ વેરમણ્
સાધુની પેઠે સથા બ્રહ્મચર્ય વ્રત પાળવું તે ગૃહસ્થને માટે દુષ્કર છે. અન્ય ગતિની અપેક્ષાએ મનુષ્યગતિમાં મૈથુન સંજ્ઞાના ઉદય અધિક હાય છે. * તત્ત્વના જાણુ અને શૂર, વીર, ધીર, એવા જ મનુષ્ય માહુરાજાના પ્રબળ આક્રમણ સામે ટકી શકે છે અને સર્વથા બ્રહ્મચ ધર્મનું પાલન કરે છે. તે પોતાના ઈષ્ટ અની સિદ્ધિ-મેાક્ષપ્રાપ્તિ કરી શકે છે. નવ નવ કેટિએ આવા અતિ દુષ્કર બ્રહ્મચય વ્રતનું પાલન તે સર્વીસંગપરિત્યાગી સાધુ મુનિરાજો જ કરી શકે છે.
શ્રાવકાથી તેમ એકાએક ન બને, તે પણ ધીમે ધીમે કાને સ`ગ છેડવા માટે પ્રથમ સ્થૂલ મૈથુન ” થી નિવર્તે છે. અર્થાત્ સ્વદ્યારાથી સ ંતેષ રાખી શેષ મૈથુન સેવનને પરિત્યાગ કરે છે. કારણ કે પચની સાક્ષીએ જેનું પાણિગ્રહણ કર્યુ” એવી સ્ત્રીને પતિના આજીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવાના વિચારથી ભારે આઘાત પહેાંચે. નરકમાં ભય સંજ્ઞા અધિક, તિર્ય ંચમાં આહારસંજ્ઞા અધિક, દેવતામાં પરિગ્રહ સંજ્ઞા અધિક અને મનુષ્યમાં મૈથુન સંજ્ઞા અધિક હોય છે.
૪
*
66