________________
જૈન તત્ત્વ પ્રકાશ
૫. દુષ્કર તપ પ્રભાવના દુષ્કર, કઠિન, ઘાર તપશ્ચર્યાથી પણ ધર્મની ઘણી પ્રભાવના થઇ શકે છે, કારણ કે અન્ય મતાવલ બીએ તે ફક્ત અનાજના ત્યાગ કરી મેવા, મીઠાઈ, ફળ, કંદમૂળાદિનું ભક્ષણ કરી તપ માને છે. આવી જ રીતે મુસ્લિમ ભાઇએ પણ રાત્રે પેટપૂર્ણ ભાજન કરતા રહી દિવસે ભૂખ્યા તરસ્યા રહેવામાં તપ સમજે છે, અને આ પ્રકારના તપ કરનારને માટે પણ લેાકેા ધન્યવાદ આપે છે. તા પછી નિરાહાર તપથી આશ્ચય પામે એ સ્વાભાવિક જ છે. એટલા માટે ઉપવાસ, એલા, તેલા, અઠ્ઠાઈ, પક્ષાપવાસ, માસખમણુ યાવત્ છમાસી તપ તથા આયુષ્યના અંત નિકટ આવ્યા જાણી યાવવ ચારે આહાર તથા ઉધિના ત્યાગ કરી વગેરે તપશ્ચર્યા દ્વારા સમ્યક્ત્વી ધર્મની પ્રભાવના કરે છે. ભરી સભામાં દુષ્કર તપની પ્રતિજ્ઞા લેવાથી પ્રભાવના થાય છે. જૈન ધર્મના શીલવ્રત-તપાદિને જાહેર કરવાથી પણ પ્રભાવના થાય છે.
૬૫૦
૬. સર્વ વિદ્યાધારક પ્રભાવના—જગતના સર્વ પદાર્થને પ્રકાશમાં લાવનાર એક વિદ્યા જ છે. આથી અનેક વિદ્યાના ધારણહાર પણ ધર્મના પ્રભાવક થઈ શકે, અનેક ભાષા અને અનેક લિપિને જાણનાર, જૈન તત્ત્વના વિવિધ ભાષા દ્વારા પ્રચાર કરી શકે છે અને તે તે ભાષાના જાણકારનુ ચિત્ત ધમ પ્રતિ આકર્ષી શકે છે. તેથી ધર્મના પ્રભાવ અને ગૌરવ વધે તથા વૈદ્યકવિદ્યા, મ`ત્રવિદ્યા આદિના જાણકાર સમકિતી અન્ય કોઈના ચમત્કાર જોઈ વ્યામેાહ પામતા નથી, તેમ પાતે ઉદરપેાષણાર્થે આવી વિદ્યાઓના ઉપયાગ કરતા પણ નથી, પરંતુ ધર્મની હાનિના સમયે વિદ્યાએના પ્રત્યેાગથી ધર્માતિ કરે છે.
૭. પ્રગટ થતાચરણ-પ્રભાવના-દુષ્કર ત્રતાચરણ કરવાથી પણ ધર્મના સારા પ્રભાવ પડે છે, કારણ કે સાંસારિક માહ મમત્વને છેડવાં, છિદ્યા અને મનને કાબૂમાં રાખવાં એ મહામુશ્કેલ કામ છે. મમતા છેડયા વિના તાનુ સમાચરણ થવું અશક્ય છે. તેથી મમત્વપરાજયી સમકિતી ધર્મની પ્રભાવના અર્થે -માનકીર્તિની આકાંક્ષા રાખ્યા વિના મહેાસવપૂર્ણાંક બહુજન સમુદાયમાં, શરીરે સશક્ત છતાં સજોડે