________________
જૈન તત્ત્વ પ્રકાશ
૪. ત્રિકાલજ્ઞ પ્રભાવના-ભૂત, ભવિષ્ય અને વ માન એમ ત્રણે કાળના ખનાવાને જાણવાવાળા પણ ધર્મના પ્રભાવક થઇ શકે છે. કેમકે ભૂતકાળમાં થઈ ગયેલા ભલા કે ખૂરા પુરુષોનાં જીવનવૃત્તાંત તથા વર્તમાન
૬૪૮
હવે ભગવતી સૂત્રના ૧૫મા શતકમાં શ્રમણ ભગવત મહાવીર સ્વામીને લેાહીખડવાળાની ખીમારી થઈ ગઈ હતી, તેના ઉપચારને માટે સિહા અણુગારને મોકલીને મે‘ઢિક ગ્રામમાંથી રેવતી ગાથા પત્નીને ઘેરથી ઔષધ મગાવ્યું છે ત્યાં સૂત્રપાઠ છે કે, ‘મમ અડ્ડા જુવે વોયસરીા વાઢિયા તેăને કટ્ટા, से अपणे पारियासि मजारकडे कुक्कुडमंस तमाहराहि तेण अट्ठा' અર્થાત્ મારા માટે એ કપાતનાં શરીર તૈયાર કર્યાં છે તે લેવાં નહિ, પરંતુ ખીજાને માટે માર્શ્વરકૃત કુક્કડમાંસ નાવેલ છે તે લાવવુ.
આમાં જે કપાત ( કબૂતર ), મજાર ( બિલાડી ) અને કુક્કડ શબ્દ આવે છે, તેના પણ યથાતથ્ય અર્થ ન સમજવાથી લોકેા શ કાશીલ બની જાય છે. તેમણે જાણવું જોઈએ કે, કપાત શબ્દથી કપેત પક્ષીના શરીર સરખા વણવાળાં એ કૃષ્માંડ ફળ તે ભૂરા કેળનાં ફળનેા પાક, માર શબ્દને અ વાયુરાગ તેની ઉપશાંતિને માટે તથા બિલીનાં ફળના ગર જાણવા. કુકુડના અ બિજોરાં નામે ફળ જાણવું
ડોકટર હાલે અંગ્રેજી ભાષાન્તરમાં કબૂતર, બિલ્લી, ફૂકડા, વગેરે અ કરેલ છે. તે સૂત્રના અજાણપણાથી કર્યા છે તેને સત્ય માનવેા નહિ. વમાન કાળમાં પણ ઉદરવ્યાધિ તથા લેાહીખંડવાળા ઉપર બિલી (જેનાં પાંદડાં મહાદેવને ચડાવે છે તે વૃક્ષનું ફળ )નાં ફળના ગરભ, કુકડવેલના ફળને ગર્ભ આપવામાં આવે છે, એવો અનેક વૈદ્યોને મત છે.
વળી, મનુષ્ય તિય``ચનાં નામની અનેક વનસ્પતિ શાસ્ત્રમાં બતાવી છે. જુએ. પન્નવણા સૂત્રના પ્રથમ પદમાં નાગરુક્ષ' (નાગ‰ક્ષ), માતુલિંગ (બોરાં), ‘એરાવણ’વનસ્પતિનુ નામ છે વનસ્પતિનુ નામ છે અને ગેવાળને પણ કહે છે. ‘કાગલી’વનસ્પતિ છે અને પક્ષીનું (કાગડાની માદાનું) પણ નામ છે. ‘અજુણ’ વનસ્પતિનું નામ છે અને પાંડવોના ભાઈનું પણ નામ છે. એવી જ રીતે સાધારણ વનસ્પતિના નામમાં પણ અશ્વકણી, સિંહકણી, એવાં અનેક નામ છે. ‘શાલિગ્રામ નિત્ર’ટુ ભૂષણમ્' નામના કોષ છે, તેમાં પ્રત્યેક વનસ્પતિનાં ૧૨ નામ છે તેમાં (૧) પૃષ્ઠ ૬૭ માં કસ્તૂરીનું નામ મૃગમદ, મૃગતાભી, અડુજા, મૃગી, મારી, શ્યામા, ઇત્યાદિ નામ છે અને તે નામ મૃગ પશુનું પણ છે. કસ્તૂરી પશુ નથી પણ તેનાથી ઉત્પન્ન થયેલી ઔષધિ છે.