________________
જેન તત્વ પ્રકાશ
વિના હરેકની સમજમાં આવવાં મહા મુશ્કેલ છે. તેથી કેઈ અનભિજ્ઞ વિપરીત અર્થ કરી જેને માર્ગની અવહેલના થાય તેવું અપવાદયુક્ત કંઈ કરતા હોય તે સમકિતીનું કર્તવ્ય છે કે, સત્યાર્થ પ્રકાશ દ્વારા તેનું નિરાકરણ કરી અપવાદ દૂર કરે.
આવી જ રીતે, કઈ મિથ્યાડંબરી–પાખંડી, સમકિતીઓને ધર્મભ્રષ્ટ કરવા પ્રયત્ન સેવતું હોય તો સંવાદ તથા શક્તિ દ્વારા તેને પરાજય કરી સમકિતીઓને બચાવે. કદાચિત્ કઈ ક્ષેત્રના મનુષ્યોથી અનભિજ્ઞ સાધુને છળવા કે પાખંડી આવે તે સાધુને સમસ્યાથી સમજાવી તેનાં છળથી કઈ છેતરાવા ન પામે તેવો ઉપાય છે અને હરેક પ્રકારે ધર્મના અપવાદનું નિરાકરણ કરે અને મિથ્યા દોષારોપણ દૂર
કરે.
+ શતાવધાની પંડિત મુનિશ્રી રત્નચંદ્રજી મહારાજે માગધી ભાષાનો અપૂર્વ અને સર્વાગ સંપૂર્ણ કષ બનાવી ગહન શબ્દોનું દીકરણ કરી શકા સમાધાન કરવાનું અનુપમ સાહિત્ય તૈયાર કરી મહાન ઉપકાર કર્યો છે.
• વર્તમાનમાં કેટલાક પાશ્ચાત્ય વિદ્વાન જૈનશાસ્ત્રોનું મહત્ત્વ સમજ્યા છે તેથી તેઓએ જેના સુત્રોનાં અંગ્રેજી, જર્મન આદિ ભાષામાં ભાષાંતર કર્યા છે, પરંતુ કેટલાક સ્થળે અર્ધમાગધી ભાષાને ગુહ્ય અર્થની તેમને પૂરી સમજ ન હોવાથી અર્થનો અનર્થ કરી દીધા છે. જેથી પરમ દયાળ જેની ઉપર પણ માંસ-મદિરાઇ હોવાનું કલંક મૂકવાનું તેમણે સાહસ કર્યું હતું. તે અપવાદનું નિવારણ કરવા માટે પહેલા પણ કેટલાક વિદ્વાનોએ પુષ્કળ પ્રયત્ન કરી ભ્રમ દૂર કર્યો છે. આનો વિશેષ ખુલાસે પંડિત મુનિવર્ય શ્રી મોહનલાલજી વિરચિત પ્રશ્નોત્તર મેહનમાળાના ઉત્તરાર્ધમાં કર્યો છે તેને અહીં થડો ઉલ્લેખ કરીએ છીએ.
આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના પહેલા અધ્યયનમાં એ પાઠ છે કે मसग मच्छग भोच्चा अठियाई कटए गहाय से तंजाब परिवेज्जा એટલે માંસ ભખેજા અઠિયં અહિયં પરઠજા એમ કહેવામાં આવે છે તેનું કેમ ? આ અર્થ સદંતર બેટ છે. કેમકે શ્રી સૂત્રકૃતાંગ સૂત્રના બીજા ભુતસ્કંધના બીજા અધ્યયનમાં ૭૨ મે બેલે કહ્યું છે કે સાધુ સમજ્ઞમંarm એટલે મધમાંસના પરિત્યાગી હોય છે, શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રના ચોથા સંવરદ્વારની પાંચમી